Gujarat Times
નેશનલ 9 ઓ!ટોબર 4, 2024 (September 28 - October 4, 2024) નવી િદહીઃ આમ આદમી પાટ"ના નેતા આિતશીએ િદ)હીના મુ,યમં/ી તરીક2 શપથ લીધા છ7. િદ)હીના લે9ટન:ટ ગવન=ર િવનય ક>માર સ@સેનાએ આયોિજત એક સાદા કાય=Cમમાં આિતશીને મુ,યમં/ી પદના શપથ લેવડાEયા હતા, આ સાથે આિતશી િદ)હીની /ીø અને સૌથી યુવા મિહલા મુ,યમં/ી બ:યા છ7. અરિવંદ ક2જરીવાલે એ@સાઇઝ પોિલસી સંબંિધત એક ક2સમાં િતહાર જેલમાંથી ýમીન પર છNOા બાદ મુ,યમં/ી પદ પરથી રાøનામું આપી દીધું હતું. જે બાદ આમ આદમી પાટ" ધારાસPય દળની બેઠકમાં આિતશીને સવ=સંમિતથી ધારાસPય દળના નેતા તરીક2 પસંદ કરવામાં આEયા હતા. આિતશીએ િદ)હીના 17માં મુ,યમં/ી તરીક2 શપથ લીધા હતા. રાજ િનવાસ ખાતે એલø િવનય સ@સેના Vારા તેમને શપથ લેવડાવવામાં આEયા હતા. આિતશી િદ)હીની સૌથી યુવા અને /ીø મિહલા મુ,યમં/ી બની છ7. તેમના પહેલા સુWમા Xવરાજ અને શીલા દીિYત મુ,યમં/ી રહી ચૂ@યા છ7. શપથ \હણ સમારોહમાં આમ આદમી પાટ"ના ક:વીનર અરિવંદ ક2જરીવાલ, મનીષ િસસોિદયા અને પંýબના સીએમ ભગવંત માન હાજર ર`ા હતા. આિતશી બાદ સૌરભ ભારVાજ અને ગોપાલ રાયે મં/ી તરીક2 શપથ લીધા હતા. કaલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને મુક2શ અહલાવતે પણ મં/ી તરીક2 શપથ લીધા. ક2િબનેટમાં મુક2શ અહલાવત એકમા/ નવો ચહેરો છ7. મુ,યમં/ી તરીક2 શપથ લેતા પહેલા આિતશી પૂવ= મુ,યમં/ી અરિવંદ ક2જરીવાલને મળવા પહdeયા હતા. fયારબાદ તેઓ શપથ \હણ Xથળ પર પહdeયા હતા. આપના વhરWઠ નેતા આિતશી િદ)હીના કાલકાøથી ધારાસPય છ7. અરિવંદ ક2જરીવાલ સરકારમાં તેઓ િશYણ, PWD, વીજળી, lવાસન, મિહલા અને બાળ િવકાસ અને અ:ય ઘણા િવભાગોના મં/ી હતા. તે આમ આદમી પાટ"ની રાજકીય બાબતોની સિમિતના સPય પણ છ7. તેમણે 2003માં ઓ@સફોડr યુિનવિસ=ટીમાંથી ઈિતહાસમાં માXટર hડ\ી મેળવી હતી. તેઓ શsઆતથી જ આમ આદમી પાટ"ના સPય. સૌરભ ભારtવાજ િદ)હીની \ેટર કaલાશ િવધાનસભા બેઠક પરથી ધારાસPય છ7. અરિવંદ ક2જરીવાલ સરકારમાં તેઓ આરોuય, શહેરી િવકાસ, lવાસન-કલા સંXકwિત ભાષા, ઉyોગ, િસંચાઈ અને પૂર િનયં/ણ મં/ી હતા. આ પહેલા તેઓ િદ)હી જલ બોડrના અtયY પણ રહી ચૂ@યા છ7. સૌરભ ભારVાજે એક ખાનગી કzપનીમાં માઇCોિચ{સ અને કોhડ|ગ િનWણાત તરીક2 તેમની Eયાવસાિયક કારhકદ"ની શsઆત કરી હતી. કaલાશ ગેહલોત િદ)હી દેહતની નજફગઢ િવધાનસભા બેઠક પરથી ધારાસPય છ7. તેઓ િદ)હી \ામીણ િવXતારના મહfવપૂણ= નેતા માનવામાં આવે છ7. અરિવંદ ક2જરીવાલ સરકારમાં તેમણે પhરવહન, મહેસૂલ, વહીવટી સુધારા, માિહતી અને ટ7@નોલોø, કાયદો, :યાય અને કાયદાકીય બાબતોની જવાબદારી િનભાવી છ7. તે 15 ઓગXટના રોજ િદ)હીના છા/સાલ Xટ7hડયમમાં પૂવ= મુ,યમં/ીની જuયાએ િતરંગો ફરકાવવા માટ7 પણ તેઓ ચચા=માં આEયા હતા. ગોપાલ રાય આમ આદમી પાટ"ના િદ)હી lભારી છ7. તેઓ િદ)હી સરકારમાં સૌથી અનુભવી નેતા છ7. તેમણે અરિવંદ ક2જરીવાલ સરકારમાં પયા=વરણ અને અ:ય મં/ાલયોની જવાબદારી સંભાળી છ7. તેઓ આમ આદમી પાટ"ની રાWીય કાય=કાhરણીના સPય પણ છ7. અણા આંદોલનના સમયથી અરિવંદ ક2જરીવાલ સાથે ડાયેલા છ7. ઈમરાન હુસૈન બ)લીમારાન િવધાનસભા બેઠક પરથી આમ આદમી પાટ"ના ધારાસPય છ7. મુXલમ lભુfવ ધરાવતા િવXતારોમાં તેમની સારી પકડ છ7. તેઓ બે વખતના ધારાસPય છ7. તેઓ અરિવંદ ક2જરીવાલની ક2િબનેટમાં અ:ન અને નાગhરક પુરવઠા અને ચૂંટણી મં/ી હતા. તેઓ ýિમયા િમિલયા ઈXલાિમયા યુિનવિસ=ટીના િબઝનેસ Xટડીઝના Xનાતકના ભૂતપૂવ= િવyાથ" છ7. દિલત નેતા મુક2શ અહલાવત િદ)હીના સુલતાનપુર મજરાથી ધારાસPય છ7. મુક2શ lથમ વખત ધારાસPય બ:યા છ7. AAPએ તેમને 2020માં સુલતાનપુરથી hટhકટ આપી હતી. તેમના પહેલા સંદીપ ક>માર પણ AAPની hટhકટ પર 2015માં સુલતાનપુર માજરાથી ધારાસPય તરીક2 ચૂંટાયા હતા. તે પહેલા આ બેઠક કd\ેસનો ગઢ રહી હતી. કd\ેસ અહથી 1993થી 2013 સુધી ચૂંટણી øતતી રહી છ7. મુક2શ અહલાવત એકમા/ નવો ચહેરો છ7 જેઓને આિતશી ક2િબનેટમાં Xથાન મયું છ7. (ગુજરાત ટાઈસ સંકલન) આમ આદમી પાટ3ના નેતા આિતશીએ િદ9હીના મુ<યમં?ી તરીકA શપથ લીધા હૈદરાબાદ: મેગાXટાર િચરંøવીના નામે પણ હવે િગિનસ વ)ડr રેકોડr નdધાય ચૂ@યો છ7. અિભનેતાને 22 સ{ટ7બરે સાવાર રીતે આ સ:માન આપવામાં આEયું હતું, કારણ ક2 તેણે 45 વષ=માં 156 hફ)મોમાં 537 ગીતોમાં 24 હýર ડા:સ મૂEસ આ{યા હતા. આજની તારીખ ભારતીય િસનેમાના ઈિતહાસમાં સુવણ= અYરે લખવામાં આવશે. 22 સ{ટ7બર એટલા માટ7 પણ મહfવપૂણ= છ7 કારણ ક2 સાઉથના સુપરXટાર િચરંøવીએ 1978માં ભારતીય hફ)મ ઈ:ડXીમાં પોતાની hફ)મ કારhકદ"ની શsઆત કરી હતી. છ7)લા 45 વષ=માં િચરંøવીએ 156 hફ)મોના 537 ગીતોમાં 24,000 ડા:સ Xટ7પ કયા= છ7. િચરંøવીનું નામ િગિનસ વ)ડr રેકોડrમાં સામેલ થતાં જ ભારતમાં દરેક Eય@તના ચહેરા પર ગવ= અને ખુશી વા મળ7 છ7. ક2 સુપરXટારને આ સ:માન બીý કોઈએ નહ પણ ખુદ બોલીવુડ સુપરXટાર આિમર ખાને આ{યું હતું. 22 સ{ટ7બરે હૈદરાબાદમાં આિમર ખાને િચરંøવીને િગિનસ વ)ડr રેકોડr આપતા તેમની lશંસા કરી હતી. બોિલવૂડ સુપરXટારે ભારતીય િસનેમાના મેગાXટારને lેમ અને આદર સાથે ગળ7 લગાEયા હતા. િગનીસ વ)ડr રેકોડr ઈવે:ટમાં િચરંøવી માટ7ના તેમની Xપીચમાં આિમર ખાને ક`ું, ‘અહ આવવું મારા માટ7 આનંદ અને સ:માનની વાત છ7. િચરંøવી ગરુના ચાહકોને ઈને હું ખૂબ ખુશ છ| અને મને તમારી વે મને સામેલ કરવા બદલ તમારો આભાર માનું છ| કારણ ક2 હું પણ તેમનો મોટો ફ2ન છ|. બોલીવુડના સુપરXટાર આિમર ખાને ક`ું, ‘હું તેને મારા મોટા ભાઈની જેમ છ|.’ યારે િચરંøવી ગારુંએ મને ફોન કય અને મને આ કાય=Cમમાં આમંિ/ત કરવા માંગતા હતા, fયારે મ તેમને ક`ું હતું ક2 તમારે ફ@ત ઓડrર આપવાનો છ7, કોઈ આøø ન કરવાની હોય. િચરંøવી ગારુને આ સ:માન મયું છ7 તેનાથી હું ખૂબ જ ખુશ છ|. મને તો એ ýણીને પણ આનંદ થયો ક2 આ શાનદાર સાંજ અને ભEય ઉજવણીનો હું પણ ભાગ બનીશ. િચરંøવીના ફ2મસ ડા:સ મૂEસની વાત કરતા આિમર ખાને ક`ું, “ તમે તેના કોઈપણ ગીતો શો, તો તમે દેખાશે ક2 તેનું િદલ તેના ડા:સમાં ડNબી ýય છ7.” તે તેના ડા:સને ખૂબ જ માણતા. તે એક એવા અિભનેતા છ7 ક2 તેના પરથી આપણી નજર જ ના હટ7. fયારબાદ િચરંøવીએ કાય=Cમમાં હાજર દરેકને સંબોધન કરતાં ક`ું હતું ક2 તેણે @યારેય િવચાયુ ન હતું ક2 તે િગનીસ વ)ડr રેકોડrમાં Xથાન મળશે. ક2 તેમણે દશ=કોનો આભાર Eય@ત કય અને તેમની Xપીચને તાળીઓના નાદથી વધાવી લીધા હતા. (ગુજરાત ટાઈસ સંકલન) ગુજરાતની Fરયા િસંઘાએ 'િમસ યુિનવસK ઈMNડયા-2024' નો તાજ øRયો જયપુરઃ રાજXથાનના જયપુરમાં િમસ યુિનવસ= ઈ:ડયા 2024નો \ા:ડ hફનાલે યોýયો હતો. આ ઇવે:ટમાં ગુજરાતની 19 વષ=ની hરયા િસંઘાએ િમસ યુિનવસ= ઈ:ડયા 2024નું ટાઇટલ øfયું હતું. અિભને/ી અને િમસ યુિનવસ= ઈ:ડયા 2015 ઉવ=શી રૌતેલાએ તેને 'તાજ મહેલ' Cાઉન પહેરાEયો હતો. આ øત બાદ હવે hરયા િવ લેવલ પર િમસ યુિનવસ=નો િખતાબ øતે તેવી બધાને અપેYા છ7. hરયા અમદાવાદની છ7 અને તેણે મહાfમા ગાંધી ઇ:ટરનેશનલ Xક¡લમાંથી અPયાસ કય છ7. તેણી શાળાના િદવસોથી જ મોડ7િલંગ અને પેજ:ટ કોપhટશનમાં ભાગ લે છ7. હવે તે અમદાવાદની યુિનવિસ=ટીમાંથી પરફોિમગ આ¢સ=માં \ેયુએશન કરી રહી છ7. આ પહેલા hરયાએ િમસ ટીન અથ= 2023નો િખતાબ øfયો હતો. આ પહેલા તેણે િમસ ટીન યુિનવસ= 2023માં ભારતનું lિતિનિધfવ પણ કયુ છ7. hરયાની મોટી øત પછી તેણે ક`ું ક2, 'આજે મ િમસ યુિનવસ= ઈ:ડયા 2024નો િખતાબ øfયો છ7. હું ખૂબ જ આભારી છ|. મારી ýતને આ તાજ માટ7 લાયક માની શક>z તે Xથાને પહdચવા માટ7 મ સખત મહેનત કરી છ7. હું અગાઉના િવજેતાઓથી ખૂબ જ lેhરત છ|.' અિભને/ી અને િમસ યુિનવસ= ઈ:ડયા 2015 ઉવ=શી રૌતેલા આ ઇવે:ટની જજ હતી. 'અમારી સરકાર ફરી આવે એની ગેરNટી નથી' કANVીય મં?ી નીિતન ગડકરી નાગપુરઃ ક2:£ીય મં/ી નીિતન ગડકરી યારે પણ કોઈ િનવેદન આપ છ7 fયારે તે ભારે ચચા=માં આવી ýય છ7. તાજેતરમાં ગડકરીએ તેમની સરકારના ચોથા કાય=કાળની ગેરંટી ન હોવાની વાત કહી જે હવે ચચા=નો િવષય બની ગયો છ7. ખરેખર નીિતન ગડકરીએ મહારાWના નાગપુરમાં એક કાય=Cમને સંબોtયો હતો. યાં તેમણે ક2િબનેટ સહયોગી રામદાસ આઠવલે સાથે મýક કરતાં અનેક સરકારોમાં ક2િબનેટ પદ પર જળવાઈ રહેવાની Yમતા પર કટાY કય હતો. ગડકરીએ ક`ું ક2 એ વાતની ગેરંટી નથી ક2 આપણી સરકાર ચોથી વખત પણ øતી જશે પણ હા એ ન¤ી છ7 ક2 રામદાસ આઠવલે મં/ી જsર બનશે. ક2 ગડકરીએ પછીથી XપWટતા કરી હતી ક2 હું બસ મýક કરી ર`ો હતો. ઉ)લેખનીય છ7 ક2 hરપ¥લકન પાટ" ઓફ ઇ:ડયાના નેતા અઠાવલ /ણ વખત મં/ી ર`ા છ7 અને તેમણે િવ ાસ Eય@ત કય છ7 ક2 ભાજપ ફરી સામાં આવશે તો તે ફરીથી મં/ી બની જશે. ગડકરીએ અઠાવલને બાબા સાહેબ આંબેડકર પુરXકારથી સ:માિનત કયા= હતા. (ગુજરાત ટાઈસ સંકલન) મેગાWટાર િચરંøવીના નામે નYધાયો િગિનસ વ9ડZ રેકોડZ નવી િદહી: હhરયાણામાં રાયમાં સાધારી ભાજપને હરાવવા કd\ેસ પૂરું ર લાગાવી રહી છ7. fયારે કd\ેસ નેતા રાહુલ ગાંધી હhરયાણા લોકોના મુ¦ાઓ ઉઠાવી ઉઠાવી ર`ા છ7. રાહુલ ગાંધી હhરયાણાના કરનાલના ઘોઘાડીપુર ગામ પહdeયા હતાં, તેઓ fયાં અમેhરકામાં રહેતા અિમતના પhરવારજનોને મયા હતા. અિમત ડ|કી sટ મારફતે અમેhરકા પહdeયો હતો, યાં તે માગ= અકXમાતમાં ઘાયલ થયો છ7. સોિશયલ મીhડયા {લેટફોમ= પર રાહુલ ગાંધીએ લ,યું છ7 ક2 મોટી સં,યામાં યુવાનો રોજગારની શોધમાં િવદેશ તરફ વયા છ7. ભાજપ સરકારના 10 વષ=ના શાસનમાં રોજગારીની તકો ન હોવાના કારણે આ Xથિત વધુ ગંભીર બની છ7. બેરોજગારીની આ િબમારીએ લાખો પhરવારોને તેમના િlયજનોથી અલગ કરી દીધા છ7, જેના કારણે મા/ યુવાનો જ નહ પરંતુ તેમના પhરવારના સPયો પણ પીડાઈ ર`ા છ7. તેમણે ભાજપ સરકારને ઘેરતા લ,યું ક2 છ7)લા એક દાયકામાં ભાજપ સરકારે યુવાનો પાસેથી રોજગારીની તકો છીનવીને તેમની સાથે ઘોર અ:યાય કય છ7. તૂટ7લી આશાઓ અને હારેલા §દય સાથે આ યુવાનોને યાતનાભરી સફર કરવાની ફરજ પડી રહી છ7. ક2, તે XપWટ છ7 ક2 તેઓને તેમના પોતાના દેશમાં, તેમના જ લોકો વે આøિવકા મેળવવા માટ7 પૂરતી તકો મળી હોત, તો તેઓ @યારેય પોતાનો દેશ છોડવા તૈયાર ન હોત. તેમણે યુવાનોને આપતા ક`ું ક2 કd\ેસે સંક)પ કય છ7 ક2 સરકાર બ:યા બાદ એવી EયવXથા તૈયાર કરવામાં આવશે ક2 જેથી હhરયાણાના યુવાનોને િવદેશ જવાની ફરજ ન પડ7. અમે રાયમાં રોજગારીની તકો વધારીને આ સમXયાનો ઉક2લ લાવીશું, જેથી કોઈ પણ યુવક તેના સપના માટ7 તેના િlયજનોથી અલગ ન રહે. અિમત ડ|કીના માગ¨ અમેhરકા પહdeયો હતો અને હવે તેને પરત આવવામાં મુ©ક2લીનો સામનો કરવો પડી ર`ો છ7. ડ|કી sટનો મુ¦ો સીધો બેરોજગારી સાથે ડાયેલો છ7 અને આ ચૂંટણીમાં કd\ેસનો મુ,ય મુ¦ો બેરોજગારી છ7. હhરયાણાથી કd\ેસના સાંસદ દીપે:£ હુªા દરેક સભામાં ડ|કી sટ અને બેરોજગારીનો મુ¦ો ઉઠાવે છ7. ગયા જુલાઈમાં સંસદના સાંસદ દીપે:£ હુªાએ પણ ડ|કી sટનો મુ¦ો ઉઠાEયો હતો. તેમણે િવદેશ મં/ાલયને પૂ«ું ક2 દેશના અને આપણા રાયના લાખો યુવાનો બેરોજગારી અને હતાશાના કારણે િવદેશ જઈ ર`ા છ7. તેમણે દાવો કય ક2 છ7)લા એક વષ=માં લગભગ 97 હýર ભારતીય નાગhરકો જંગલ મારફતે અમેhરકા પહdeયા છ7. (ગુજરાત લાડ[ િવવાદ બાદ િતરુપિત મંિદરના શુિ\કરણ માટ^ શ_ કરાયો મહાશાંિત હોમ િત-માલાઃ િતરુપિત બાલાø મંિદરના lસાદમાં lાણીઓની ચરબીનો મુ¦ો દેશભરમાં ચચા=નો િવષય બ:યો છ7. fયારે આં¬lદેશના મુ,યમં/ી ચં£બાબુ નાયડના આદેશ મુજબ મંિદરમાં ફ2લાયેલી અશુિને દૂર કરવા માટ7 િતરુમાલામાં શાંિત હોમમ પંચગEય lોYન એટલે ક2 મહાશાંિત હોમનું આયોજન કરવામાં આEયું છ7. મંિદરના શુિકરણ માટ7 આ હોમનું આયોજન ®ીવરી મંિદરમાં બંગારુ બાવીની ય¯શાળામાં કરવામાં આવી ર`ું છ7. આ ઉપરાંત મામલાની ગંભીરતાને tયાનમાં લઈને સરકારે હવે ક2સની તપાસ માટ7 Xપેિશયલ ઈ:વેXટગેશન ટીમની રચના કરી છ7. સરકાર Vારા રચવામાં આવેલી SIT પર ઈ:Xપે@ટર જનરલ (IG) અથવા તેનાથી ઉપરના રે:કના અિધકારીઓ Vારા દેખરેખ રાખવામાં આવશે. એસઆઈટી સાના દુરુપયોગ સિહત તમામ કારણોની તપાસ કરશે. તપાસ બાદ hરપોટr સરકારને સdપવામાં આવશે. આં¬lદેશના મુ,યમં/ી ચં£બાબુ નાયડનું કહેવું છ7 ક2 સરકાર આ મામલે કડક કાય=વાહી કરશે, જેથી લાડમાં ભેળસેળ જેવી ઘટનાઓ ફરી ન બને. મુ,યમં/ીએ એમ પણ ક`ું ક2 સ{લાયસ= માટ7 જsરી ટન=ઓવર પણ 250 કરોડ sિપયાથી ઘટાડીને 150 કરોડ sિપયા કરવામાં આEયું હતું. શુ ઘી 319 sિપયા lિત hકલોના ભાવે ક2વી રીતે ઉપલ¥ધ કરાવી શકાય, યારે પામ તેલ પણ આના કરતા મdઘુ છ7. તેમણે ક`ું ક2 એઆર ડ7રી Ôµસ lાઈવેટ િલિમટ7ડ7 12 જૂન 2024થી ઘીનો સ{લાય શs કય છ7. હFરયાણામાં ભાજપ સરકારના 10 વષKના શાસનમાં બેરોજગારો વfયાઃ રાહુલ ગાંધી
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=