Gujarat Times

અમેરિકા 8 ઓક્ટોબર 4, 2024 (September 28 - October 4, 2024) સ્ટેટ ડીપાર્મેન્ટે દ્વરા ઓનલાઈન પાસપોર્ રિન્યુઅલની જાહેરાત 09-18-2024 09:36 AM EDT એન્ટની જે. બ્લિંકન, રાજ્ સચિવ ડિપાર્મેન્ ઓફ સ્ટેટ નવી ઓનલાઈન પાસપોર્ રિન્યૂઅલ સિસ્મ આજે લોકો મા ખલ્લ મકી રહી છ. અમેરિકનો વધ સરળતાથી પાસપોર્ સેવાઓનો ઉપયોગ કરી શકે તે દિશામા આ એક મહત્પર્ પગલ છ. પેપર એપ્લકેશન પરિન્ કરીને અને તેને ચેક સાથે પોસ્ કરવાને બદલે, અમેરિકનો હવે તેમના પાસપોર્ને સરકષિત પ્રરિયા દ્વરા રિન્યૂ કરાવી શકશે જેનાથી સમય અને શ્રમ બનેની બચત થશે. અમારી ઓનલાઈન પાસપોર્ રિન્યૂઅલ સિસ્મ એ વાતન સરસ ઉદાહરણ છ કે કેવી રીતે સ્ટેટ ડિપાર્મેન્ અમેરિકનોના લાભ મા સરકારી સેવાઓન આધ કીકરણ કરી રહ્ુ છ. ઉપરાત, રાષ્ટ્રપતિ બિડનના એક્ઝિક્યુટિવ ઓર્ર અનસાર ફેડરલ કસ્મર એક્સપરિયન્ અને સર્વિસ ડિલિવરીની પદ્ધતિ બદલી રહ્ુ છ જેનાથી સરકારમા લોકોનો વિશ્વસ વધે. પરપરાગત પેપર એપ્લકેશન પ્રસેસ મા આ ઓનલાઈન ઓલ્રનેટિવ રજ કરીને, સ્ટેટ ડીપાર્મેન્ સૌથી વધ કાર્ક્મ અને સરળ પાસપોર્ રિન્યુઅલ એક્સપરિયન્ આપવા મા ડિજિટલ ટ્રાન્ફોરમેશન અપનાવી રહ્ુ છ. સ્ટફમા વધારો, ટે્નોલોજીમા પ્ગતિ અને અન્ ઘણા સધારાઓને કારણે એવરેજ રૂટિન પાસપોર્ની પ્રસેસ ગયા સમરની સરખામણીએ આજે લગભગ ત્રજા ભાગ જેટલા સમયમા થઈ રહી છ. અને કહેવામા આવેલા છથી આઠ અઠવાડિયાના પ્રસે ગ ટાઇમથી તો ઘણો જ ઓછો ટાઇમ લાગી રહ્ છ. સમગ્ર પાસપોર્ એપ્લકેશન પ્રસેસમા અમે વહીવટી અવરોધોને ઘટાડવા અને કાર્ક્મતા, સમાનતા અને સરળતામા સધારો કરવાના પ્રાસો ચાલ રાખીએ છીએ. અમે એ સુિશ્ચિત કરવા મહેનત કરીએ છીએ કે અમેરિકાની જનતા તમામ પ્કારની પાસપોર્ સેવાઓ ખબ જ સરળતાથી મેળવી શકે જે મા અમે અમારી નવી ઓનલાઈન પ્રસેસને શક્ એટલ બેસ્ ટૂલ બનાવી રહ્ છીએ. અમે અમેરિકનોને ઓનલાઇન એપ્લકેશન કરવા પ્રત્સાહત કરીએ છીએ. ઓનલાઈન પાસપોર્ રિન્યુઅલ Travel.State.Gov/ renewonline પરથી થઈ શકશે. પબ્લિક સર્વિસ અેનાઉન્મેન્ ઃસ્ટેટ ડીપાર્મેન્ટે ઓન ાઈન પાસપ્ રિન્યુઅ ની જાહેરાત કરી ભારત અને સમગ્ર ગ્લબલ સાઉથમા જેન્ર ઇક્વાલિી વધારવાના મહત્ત વિશે ફોર્ર ઇન્ડિન કેબિનેટ મિનિસ્ર સમૃતિ ઈરાનીએ સોમવાર, 16 સપ્ટેમ્ર, 2024ના રોજ વો ગ્ન, ડીસીમા વિશ્ બેકના નેતાઓને સબોધિત કર્યા હતા. આપણી ગ્લબલ કોમ્પીટિીવનેસને વધારવા મા , સમગ્ર ગ્લબલ સાઉથમા ગવર્મેન્ અને કોમર્ના લીડરોએ જેન્ર ઇક્વાલિીની પોલિસીઓ વ્વસ્થત રીતે અમલમા આવે તે દિશામા ખાસ ધ્યન આપવ જોઇએ, ઈરાનીએ એક પ્રસ રિલી મા જણાવ્ હત. શિક્ષ, હેલ્કેર, ચાઇલ્ કેર અને હાઉ ગ પોલિસીની મહિલાઓને અપ્માણસર અસર પડ છ, ખાસ કરીને આપણા જેવી ડવલો ગ અને વિકસતી ઇકોનોમીમા. આપણે યોગ્ પોલિસીઓ લાવીએ એ મહત્તન છ કે જેથી મહિલાઓ અને છોકરીઓ તેમના પર્નલ પોટે્શિયલ અનસાર જીવવાની સાથે સાથે ગવર્મેન્ અને ઇન્ડસ્ટ્મા લીડર પણ બની શકે. ઈરાની એલાયન્ ફોર ગ્લબલ ગડ - જેન્ર ઈક્વિી એન્ ઈક્વાલિી (globalgoodalliance.in ) સાથે જોડાયેલા છ, જે એક પ્રઇવેટ ફંડ વાળું, ઇન્ડિા બેઝ્, નોન-ગવર્મેન્ ઓર્નાઇે શન (NGO) છ અને સમગ્ર વિશ્મા મહિલાઓને તેમની આર્થિક ક્મતાઓ સિદ્ધ કરવામા મદદ કરવા મા કામ કરે છ. વર્લ્ બેકના લીડરોને સબોધિત કરતી વખતે, ઈરાનીએ ગ્લબલ સાઉથમા જેન્ર ઇક્વાલિીના મદ્દઓની સીધી વાત કરી હતી અને તેમા પોલિટિકલ અને કોરપોરેટ લીડરશીપ, એ બનેને સામેલ કરવાના મહત્તની ચર્ચા પણ કરી હતી. તેમણે એડવાન્ એજ્યુકેશન પોલિસીઓને આગળ વધારવા, મહિલાઓની લીડરશીપવાળી એન્રપ્રઇ ોમા ઇન્વસ્મેન્ વધારવા અને જેન્ર ઇક્વાલિીના મખ્ મદ્દ તરીકે મહિલાઓ પ્ત્ય કલ્રલ માઇન્સેટ બદલવા મા ભારતમા થઇ રહેલા કાર્યનો ઉલ્લખ કર્ય હતો. અમારો દેશ આ વિશ્મા પોપ્યુલેશન, આર્થિક ઉત્પાન અને ગ્લબરલ ઇન્ફ્લુએન્ની દ્રષ્ટિએ ઘણો આગળ વધી રહ્ છ, તેથી દરેકને પોતાની ક્મતા અનસાર આગળ વધવાની ઇક્લ ઓપર્ચ્યુનિટી મળ તેના મા દીર્ દૃષ્ટિ, ઇચ્છશક્ત અને પ્રતબદ્ધતા આપણામા, આગેવાન તરીકે, હોવી ફરજિયાત છ, ઈરાનીએ કહ્ુ હત. તેઓ જેન્ર ઇક્વાલિી મા તેમના મદ્દઓની ચર્ચા કરવા મા આગામી કેટલાક દિવસોમા વો ગ્ન, ડીસીમા ગવર્મેન્ અને નેસ લીડર્ને મળવાના છ. અલાયન્ ફોર ગ્લબલ ગડ વિશે વધ જાણવા મા www.GlobalGoodAlliance.in ની મલાકાત લો. કેલિફોર્નિયાના રેડોન્ડ બીચમા એશિયન અમેરિકન હો લ ઓનર્ એસોસિએશન, AAHOA દ્વરા આયોજિત 2024 હરઓનરશિપ કોન્રન્ મિડ-સપ્ટેમ્રમા સમગ્ર .એસ.માથી મહિલા હો લીયર્ ભેગા થયા હતા. 17 સપ્ટેમ્રના રોજ AAHOAની પ્રસ રિલી મા જણાવા હત કે, હોસ્પિાલિટી ઇન્ડસ્ટ્મા મહિલાઓ મા મહિલાઓ દ્વરા રચાયેલ બે દિવસીય કાર્ક્મ એક્ઝિક્યુટિવ પ્રેઝન્, હોટલની માલિકી અને મેન્લ હેલ્ અને વેલનેસની થીમ પર કેન્દ્રત હતો. સસ્થએ જણાવ્ હત કે નેટવર્િંગ, લીડરશીપ અને એવી ઇન્ડસ્ટ્ જેમા મહિલાઓનો અવાજ નિર્ણાયક હોય છ, તે મા યોજાયેલી આ કોન્રન્ સફળ રહી હતી. AAHOAની ત્રજી વાર્ષિક હરઓનરશિપ કોન્રન્મા લગભગ 300 લોકોએ હાજરી આપી હતી. હોસ્પિાલિટી ઇન્ડસ્ટ્ અલગ છ કારણ કે તેમા મોટાભાગના વર્રો મહિલાઓ હોય છ, AAHOAના ચેરમેન મિરાજ એસ. પટલે પ્રસ રિલી મા જણાવ્ હત. તેઓ માત્ આપણા પરિવારના જ બેકબોન નથી પણ આપણા ઉદ્યગ અને સગઠનના પણ બેકબોન બની રહ્યા છ. AAHOA મજબ, આજે તેના મેમ્રોમા લગભગ 40 ટકા મહિલાઓ છ. અને AAHOA દેશમા હોસ્પિાલિટી ઇન્ડસ્ટ્ની 50 ટકાથી વધની માલિકી ધરાવે છ. મિરાજ પ લે ઉમેર્ુ હત, જ્યરે આપણે આપણી 35મી એનીવર્રીની ઉજવણી કરી રહ્ છીએ અને કામ તેમજ ગ્રોથ પર વિચાર કરી રહ્ છીએ, ત્યરે આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે મહિલા સભ્યએ આપણા ઓર્નાઇે શનના વિકાસ અને સફળતામા નિર્ણાયક ભ કા ભજવી છ. મખ્ વક્તઓમા લેખક, વક્ત અને CEO નીતિ દીવાનનો સમાવેશ થાય છ, જેમણે માઈન્સેટ મેકઓવરઃ પર્નલ એન્ નેસ ગ્રોથ જીસ ઓફ ટોપ વમન હો લીયર્ પર વક્વ્ આપ્ હત. ધ બેકર્ફિલ્ શીખ વિમેન્ એસોસિએશનના કો-ફાઉન્ર અને કન્ટ્રસાઈડના ચીફ ઓપરેટિંગ ઓફિસર રાજી બ્રરે બિલ્ીંગ બ્રજીસ: ધ પાવર ઓફ વિમેન ઇન પોલિટિકલ એન્ગજમેન્ પર વાત કરી હતી. ઇવેન્મા આ વર્ના કોન્રન્ના દરેક વિષયોને આવરી લેતા બ્રકઆઉટ સેસન્ રજ કરવામા આવ્ય હતા. તેમા બે પ્ર-કોન્રન્ માસ્રક્લસ પણ સામેલ હતા: એક, કાલિબ્ર લેબ્ દ્વરા કોમર્સિયલ સટ્ર જી પર અને બીજો ગૌથિયર, મરફી અને હો ગ દ્વરા વીમા-ખરીદીની મળભત વાતો પર. દેશભરની મહિલા હો લીયર્ની એનર્જ અને ી ખરેખર પ્રરણાદાયી હતી, વિમેન હો લીયર્ના વેસ્ટર્ નના ડિરેક્ર શેતલ ીના પ લે જણાવ્ હત. હરઓનરશિપ માત્ અવરોધોને ર કરવા મા જ નથી, પરત કાયમી પરિવર્ન લાવવા મા પણ છ, જેથી આપણી ઇન્ડસ્ટ્મા મહિલાઓની ભાવિ પેઢીઓ આત્મવશ્વસ અને ન સાથે લીડરશિપ મા સજ્જ બની રહે. લા ડોલ્સ વીટા ફેસ્ટ રિસેપ્નની સાથે નેટવર્િંગ બ્રેક, ઓનરશિપ કોન્વર્શન અને પેનલ ડિસ્શન પણ યોજાયા હતા. આયોજકોએ જણાવ્ હત કે, આ કોન્રન્સ ઉપસ્થતોને લા ડોલ્સ વીટા એટલે કે 'ધ સ્વી લાઇફ'ને સ્વકારવાન અને આવકારવાન યાદ અપાવ્ હત, જેમા રેડોન્ડ બીચનો સ સ્ બેકડ્રપ તરીકે હતો. સોનેસ્ટ રેડોન્ડ બીચ અને મરિના ઓન-સાઇટ ટીમે તમામ ડકોરેશન, સર્વિસ અને ખાસ જરૂરિયાતો વાળી સ ધાઓ ઊભી કરવાની જવાબદારી સભાળી હતી. હોસ્પિાલિટી ઇન્ડસ્ટ્મા અદભત મહિલાઓ ભેગી થાય, જે દરેક કંઇક શીખવા અને એકબીજાને કો આપવા મા ઉત્સુક હોય, તે ખરેખર અદ્ભુત અનભવ છ, વિમેન હો લીયર્ના ઇસ્ટર્ નના ડાયરેક્ર પ મા પ લે જણાવ્ હત. તેમણે ઉમેર્ુ હત કે, હરઓનરશિપ કોન્રન્ એ માત્ એક ઇવેન્ નહીં પણ મવમેન્ છ. અમે મહિલાઓને વિકસવા, આગળ વધવા અને ઇન્ડસ્ટ્મા સફળતા થવા મા તકો સર્જ રહ્ છીએ કારણ કે તેમની લીડરશિપથી જ આ ઈન્ડસ્ટ્ આખી બદલાઇ રહી છ. આગામી હરઓનરશિપ કોન્રન્ની તારીખ અને સ્થન હજ નક્ક કરવામા નથી આવ્ય. પરત AAHOAએ કહ્ુ હત કે તે સમગ્ર દેશમા અલગ અલગ જગ્યઓએ આવા કાર્ક્મો યોજવાન આયોજન ધરાવે છ. ઇન્ડિન અમેરિકન મહ ા હોટે -માલ ક એે બે દિવસની ક ન્ફરન્નં સ ળ આય જન કર્ુ ભૂતપૂર્ કેબિનેટ પ્રધાન સમૃતિ ઈરાનીએ વર્લ્ બેકના અધિકારીઓ સાથે જેન્ડ ઇક્વાલિટી વિશે ચર્ચા કરી સ્મૃતિ ઈરાનીઃ15 સપ્ટેમ્બર, 2024ના રોજ વોશિંગ્ન, ડી.સી.માં જેન્ર ઇક્વાિટી અંગે ચર્ચા કરવા મા વિશ્વ ેક ખાતે. કેલિફોર્નિયાના રેડોન્ડ ીચમાં આયોજિત હરઓનરશિપ કોન્રન્ના દ્રશ્યનું કોલાજ. સોળ વર્ પછી, હોલીવુડ, યોગ અને આયુરવેદ માટે પ્રખ્યત સધર્ કેલિફોર્નિયા રાષ્ટ્રમાં, સંસ્કૃત સમુદાય સંસ્કૃત વિદ્વનો, શિક્ષકો અને વિદ્યર્થીઓ દ્વરા આયોજિત સંસ્કૃત રસદૌતના ી સંતુષ્ટ યો. શિબિર સ્થળ ગાયત્ર ચેતના મંદિર હતું, જ્યા ગાયત્ર દેવીની હાજરી પણ શિબિર માટે યોગ્ હતી. 31મી ઓગસ્ટ સવારે કેમ્નો પ્રારંભ યો હતો. સાતમા મહિનાના પ્ર મ દિવસે સાંજે 4:30 કલાકે સમાપન યું. શિબિરમાં 140 નોંધણીઓ હતી, જેમાં 8 શિક્ષકો અને વિદ્યર્થીઓ સધર્ કેલિફોર્નિયા, ઉત્તરી કેલિફોર્નિયા અને ઓરેગોન રાજ્માં ી આવ્ય હતા. શિબિરના આચાર્ અને અધ્ક્ષ મહામહોપાધ્યય ડોરબલ પ્રભાકર શર્મા અને સમાન રીતે, ઓવિંદા યાલાગલાવાડી, રાષ્ટ્રીય નિયામક અને સંધ્ય વશીકર, પુખ્ શિક્ષણના વડા, સંસ્કૃત ભારતી હતા. ઓરડાઓ પુખ્ વયના લોકો માટે ત્ણ સ્રના, બાળકો માટે બે સ્રના અને યુવાનો માટે એક સ્રના હતા. શનિવારે સાંજે અને રવિવારે સમાપન સત્માં વિદ્યર્થીઓએ મેટાફોરિકલ યેટરના રૂપમાં તેમનું કૌશલ્ દર્શાવ્યુ હતું. શિબિર કાર્ક્રમમાં ગાયત્ર મંદિર ખાતે શનિવારે સાંજે સત્સગનો સમાવેશ ાય છે, જ્યા સૌએ કીર્ન અને રમત ગાઈ હતી અને શનિવારે સવારે યોગા સત્નો સમાવેશ કરયો હતો. નિઃશંકપણે, નાસ્ત, લંચ, રાત્રભોજન અને ચા- કોફી-નાસ્ત સમાવિષ્ટ કેટરિંગ સિસ્મ વિના આ શિબિર શકય ન હતી. શિબિરના સહભાગીઓ સંસ્કૃત ભારતી દ્વરા આયોજિત વર્ગમાં જોડાવા માટે ઉત્સાહત છે, અને આવતા વર્ની શિબિરમાં વધુ વિદ્યર્થીઓ લાવવા માંગે છે. (માહિતી સૌજન્ય નટુભાઈ પટેલ) કેલ ર ્નિયામાં સંસ્કૃત વિદ્વન , શિક્ષક અને વિદ્યાથીઓ દ્વાા આયોજિ ત સંસ્કૃત શિબિર

RkJQdWJsaXNoZXIy NjI0NDE=