Gujarat Times
તા.19મી સટ"#બર, 2024ના રોજ, ફ*ડરલ /રઝવ6 7યાજ દરોમાં ન<ધપા? ઘટાડાની ýહેરાત કરી હતી, જેનો હેતુ િવિવધ લોકલ અને યુિનવસHલ ચેલેJøસ વLે ઇકોનોિમક Nોથને PોQસાહન આપવાનો છ". આમ તો આવા િનણHયની તાQકાિલક અસરોનું એનાિલિસસ મોટાભાગે ઇકોનોિમક ઇXJડક*ટસH Yારા કરવામાં આવતું હોય છ", પરંતુ તેની ઇિમNેશન પોિલસી અને ["J\સ પર પડતી અસરો પણ એટલી જ મહ]વની હોય છ" જેની ભા^યે જ ચચાH કરવામાં આવતી હોય છ". યુનાઇટ"ડ _ટ"`સમાં તાજેતરમાં કરવામાં આવેલા ફ*ડરલ 7યાજ દરમાં ઘટાડાની ઇિમNેશન પર ક*વી અસર પડી શક* છ" તેની આ લેખમાં વાત કરવામાં આવી છ". ઇકોનોિમક કો!ટ#$%ટ અને (યાજ દરોની ભૂિમકા 7યાજ દરો ઇકોનોિમક કXJડશJસને ઘડવામાં મહ]વનો ભાગ ભજવે છ". દરોમાં ઘટાડો સામાJય રીતે લોન અને ખચH વધારવાનો હેતુ ધરાવતો હોય છ", જેનાથી ઇJવે_ટમેJટ અને એ#લોયમેJટમાં વધારો થતો હોય છ". જેમ જેમ િબઝનેસોને તેમના કામકાજ અને એbસપેJશન માટ" સ_તું ફાઇનાJસ મળવા લાગે છ", તેમ તેમ વકdરોની માંગ વધતી ýય છ", અને વધુ eબ ઓપોgયુHિનટીઝ ઊભી થાય છ". આ બધાની ઇિમNેશન પેટનH પર સીધી અસર પડી શક* છ", કારણ ક* િવદેશી નાગ/રકો મોટાભાગે સારું eબ માકiટ ધરાવતા દેશોમાં જવા ઇgછતા હોય છ". 1બ ઓપો5યુ7િનટીઝમાં વધારો ફ*ડરલ 7યાજ દરમાં ઘટાડા સાથે, િબઝનેસો એbસપેJશન અને હાય/રંગમાં વધુ ઇJવે_ટ કરે તેવી શbયતાઓ છ". આના કારણે િવિવધ સેbટરમાં eબ ઓપોgયુHિનટીઝમાં વધારો થઈ શક* છ", ખાસ કરીને એવી ઇJડ_[ીમાં જે ["/ડશનલી ઈિમNJટ વકdરો પર આધાર રાખતી હોય છ". જેમ ક*, કJ_[bશન, એNીકkચર અને ટ"કનોલોø. કlપનીઓ આ પોિઝશનો માટ" વકdરો શોધતી હોવાથી, યુ.એસ. X_કkડ અને અનX_કkડ ઇિમNJ`સ માટ" વધુ આકષHક _થળ બની રહે છ". ઇ!ટરનેશનલ ટ#લે!ટનું આકષ7ણ ઓછા 7યાજ દરનું વાતાવરણ ઇJટરનેશનલ ટ"લેJટ માટ" પણ યુ.એસ.નું આકષHણ વધારી શક* છ". ફોરેન _ટnડJ`સ અને Pોફ*શનkસ કોઈ પણ દેશમાં જવાનો િનણHય લેતા પહેલાં તે દેશની ઇકોનોિમક _ટ"િબિલટી અને Nોથની સંભાવનાઓ oયાનમાં લેતા હોય છ". ઓછા દરે મળતી લોનને કારણે યુ.એસ. ઇકોનોમી Nોથના સંક*તો દશાHવી રહી છ", તેથી તે આખી દુિનયામાંથી વધુ X_કkડ વકdરો અને _ટnડJ`સને આકિષHત કરી શક* છ". આ Pવાહ અમે/રકન લેબર માકiટને સpq બનાવી શક* છ" તેમજ ઇનોવેશન અને ડાઇવિસHટી પણ વધારી શક* છ". રેિમટ!સ અને ફCિમલી ઇિમDેશન પર અસર 7યાજ દરમાં ઘટાડો ઇિમNJટ ફ*િમલીની ફાઇનાXJશયલ ક*પેિસટી પર પણ અસર કરી શક* છ". નીચા 7યાજ દરોને કારણે /ડ_પોઝેબલ ઇJકમમાં વધારો થઈ શક* છ", જેથી ઇિમNJ`સ તેમના દેશમાં મની [ાJસફર કરવાનું વધારતા હોય છ". આ ફાઇનાXJશયલ સપોટrથી તેમના મૂળ દેશોની ઇકોનોિમક કXJડશનમાં પણ સુધારો આવી શક* છ", જેના પ/રણામે, વધુ સારી ઓપોgયુHિનટીઝ માટ" ફ*િમલી મે#બસH પણ યુ.એસ. આવવા માટ" PોQસાિહત થતા હોય છ". આમ, 7યાજ દરમાં ઘટાડો ઇJડાઇરેbટલી ફ*િમલી-બેuડ ઇિમNેશનમાં વધારો કરી શક* છ", કો#યુિનટીઝ િવકસે છ" અને આંતરરાv[ીય સંબંધો પણ મજબૂત થાય છ". ચેલે!øસ અને GHો 7યાજ દરમાં ઘટાડાથી ઓપોgયુHિનટીઝ તો ઊભી થાય જ છ", સાથે સાથે તેની ઇિમNેશન પોિલસીઓ પર 7યાપક અસરો બાબતે Pwો પણ ઊભા થતા હોય છ". ઇિમNJ`સનો Pવાહ લેબર માકiટમાં ટ"Jશન પણ ઊભું કરી શક* છ", ખાસ કરીને એવા એ/રયામાં xયાં eબ પહેલેથી જ ઓછી હોય છ". પોિલસી મેકસ6 લેબરની જy/રયાત પૂરી કરવાની સાથે સાથે લોકલ વકdરોની િચંતા પણ કરવી રહી. વધુમાં, ઇિમNેશનમાં વધારો થવાની સંભાવના સાથે, ઇિમNેશન પોિલસી, િવઝાના િનયમો અને બોડrર િસbયુ/રટી બાબતે ચચાH પણ eર પકડી શક* છ". અંતે... ફ*ડરલ /રઝવH Yારા તાજેતરમાં 7યાજ દરમાં કરવામાં આવેલો ઘટાડો ન<ધપા? ઇકોનોિમક _ટ"પ છ" જેનાથી યુ.એસ.માં ઇિમNેશન ["J\સ બદલાતા હોય છ". તેનાથી eબ માકiટ વધી શક* છ" જેના પ/રણામે ઇJટરનેશનલ ટ"લેJટ આકિષHત થાય છ" અને છzટી પડી ગયેલા ફ*િમલીઝ પણ ભેગા થતા હોય છ". e ક*, તેના કારણે ઊભી થતી ચેલેJøસ પર પણ oયાનપૂવHક િવચારણા કરવાની જyર છ". યુ.એસ.માં આવતા આવા ફ*રફારોની સાથે તમામ _ટ"કહોkડસHનું oયાન રાખવા માટ" ઇિમNેશન પોિલસીનો અPોચ PોએXbટવ અને બેલેJ_ડ રહેવો eઇએ. કો!ટ#$ટ ઇ!ફોમKશન e તમને અથવા તમારા પ/રવારજનોને અમે/રકાનનાં ઇિમNેશન અથવા નેશનાિલટીના કાયદાઓની શું અસર થશે તે બાબતે કોઈ Pw હોય અથવા તમારે અમે/રકા ક* ક*નેડાના ઇિમNેશન અથવા નેશનાિલટીના કાયદાઓ િવશે વધારાની માિહતી eઇતી હોય તો િવનાસંકોચ NPZ Law Groupના ઇિમNેશન અથવા નેશનાિલટી લોયસHનો સંપકd કરોઃ તમે info@visaserve.com પર ઇમેલ કરીને ક* 555- 291-1107 એbસટ"Jસન 104 પર કોલ કરીને અમારો સંપકd કરી શકો છો. વધુ માિહતી માટ" તમે અમારી વેબસાઇટ www.visaserve.comની મુલાકાત પણ લઈ શકો છો. યુ.એસ.માં તાજેતરના ફ(ડરલ +યાજ દરમાં ઘટાડાની ઇિમ3ેશન પર અસર માઈકલ Ôલવાની ડ;િવડ H. નાચમેન લુડકા િઝમોવકાક ?નેહલ બBા ઓDટોબર 4, 2024 (September 28 - October 4, 2024) અમેNરકા 7
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=