Gujarat Times
અમેરકા 5 ઓ"ટોબર 4, 2024 (September 28 - October 4, 2024) ભારતે 97માં એક$ડ&મી એવો*સ,માં બે.ટ ફોરેન 2ફ3મ ક$ટ&ગરી માટ& તેની એ56ી તરીક$ 'લાપતા લેડીઝ'ને ઓ2ફિશયલી પસંદ કરી છ&. 2કરણ રાવ Eારા 2ડરેFટ&ડ અને આિમર ખાન Eારા JોKુ.ડ આ 2ફ3મ Mલોબલ .ટ&જ પર ઇP5ડયન િસનેમા રીJેઝ5ટ કરવાની સાથે સાથે મહSવના સોિશયલ ઇ.યૂ પણ .Uીન પર દશા,વે છ&. 2કરણ રાવની ટીમ Eારા આ વાત ક5ફમ, કરવામાં આવી છ&. 'લાપતા લેડીઝ' રુરલ ઇP5ડયામાં જે5ડર ઇFવાિલટી અને િવમેન એVપાવરમે5ટની થીમવાળી 2ફ3મ છ&. આ 2ફ3મમાં એવી બે દુ3હનોની વાતા, છ& જેમની 2001માં એક 6&ન મુસાફરીમાં ભૂલથી અદલાબદલી થઇ ýય છ&. Jિતભા રાંતા, .પશ, ]ીવા.તવ અને િનતાંશી ગોયલના લીડ રોલવાળી આ 2ફ3મમાં ^દય.પશ_ .ટોરીની સાથે સાથે સોિશયલ મેસેજ પણ .6`ગલી રજૂ થાય છ&. તાજેતરમાં, 'લાપતા લેડીઝ' ભારતની સુJીમ કોટaમાં આયોિજત એક .પેિશયલ ઇવે5ટમાં દશા,વવામાં આવી હતી, જેમાં જøસ, તેમના ફ$િમલી મેVબસ, અને ઓ2ફસરોએ હાજરી આપી હતી. તે ઇવે5ટમાં રાવે આ 2ફ3મના .Uીિનંગ માટ& ચીફ જP.ટસનો આભાર મા5યો હતો અને ઉમેયુe હતું ક$ તેનાથી વધુ Jેgકો સુધી પહ`ચવામાં મદદ મળી છ&. માચ,માં રીિલઝ થયેલી આ 2ફ3મમાં રિવ 2કશન, છાયા કદમ અને ગીતા અhવાલ શમા,ના રોલ પણ છ& જેથી 2ફ3મના નેરે2ટવમાં ડ&iથ આવે છ&. આ વષk 96મા ઓ.કાર માટ& સબિમશનની ડ&ડલાઇન 14 નવેVબર છ&. બે.ટ ઈ5ટરનેશનલ ફીચર માટ&નું શોટaિલ.ટ 17 2ડસેVબરે ýહેર કરવામાં આવશે અને 17 ý5યુઆરી, 2025ના િદવસે નોિમનેશ5સ ýહેર કરવામાં આવશે. એક$ડ&મી એવો*સ, 2 માચ,, 2025ના િદવસે યોýશે. કરણ રાવની 'લાપતા લેડીઝ' 97મા ઓ;કાર માટ< ભારતની ઓફિશયલ એCDી કરણ રાવની 'લાપતા લેડીઝ' કરણ રાવ એ+ટર અને પોિલટિશયન રિવ કશન 5યૂ યોકp, 24 સiટ&Vબર: વડાJધાન નરે5r મોદીએ તેમની યુનાઇટ&ડ .ટ&sસની tણ િદવસીય મુલાકાત દરિમયાન 5યૂ યોકpમાં ભાજપના ઓવરસીઝ u$5*સ ઓફ યુએસએના સvયો સાથે મુલાકાત કરી હતી. ભારતીય જનતા પાટ_ (BJP)ના ફોરેન અફ$સ, ડીપાટaમે5ટના ઇન-ચાજ,, િવજય ચૌથાઈવાલેએ તેમના સોિશયલ મી2ડયા X ના હે5ડલ પર આ માિહતી શેર કરતા જણાયું હતું ક$ વડા Jધાન મોદીએ તેમના ય.ત કાય,Uમ છતાં ઓવરસીઝ u$5*સ ઓફ BJP-USAના .વયંસેવકો સાથે વાત કરી હતી. X પર એક સોિશયલ મી2ડયા પો.ટમાં િવજય ચૌથાઈવાલેએ લ
યું હતું, 5યૂ યોકpમાં તેમના ય.ત શેKૂલ છતાં, વડા Jધાન @narendramodiøએ આજે સવારે OFBJP યુએસએના .વયંસેવકો સાથે વાતા,લાપ કરવા માટ& સમય ફાળયો હતો. તેમની Jેરણામક, પાવરÓલ છતાં ઇ5ફોમ,લ વાતચીતમાં તેમણે ભારતમાં મોટા પાયે થઈ રહેલા પ2રવત,ન િવશે માિહતી ક$વી રીતે ફ$લાવવી તે અંગે અમને માગ,દશ,ન આiયું હતું. વડા Eધાન મોદી CયૂયોકIમાં 'ઓવરસીઝ LMCNસ ઓફ બીજેપી'ને મQયા (આટિસયા, CA) સહારા (SAHARA — સાઉથ એિશયન હે3પલાઇન એ5ડ રેફરલ એજ5સી) એ ગયા રિવવાર, 15 સiટ&Vબર, 2024ના રોજ ઓ3ડ રચ ક56ી Fલબ ખાતે તેની 33મી એ5યુઅલ ગાલા ઇવે5ટનું આયોજન કયુe હતું. આ વષ,ની થીમ 'િબP3ડગ ાઇટર યુચસ,' હતી. આ ઇવે5ટમાં, સહારાએ ડોમેP.ટક વાયોલ5સ અને એ3ડર અ¡યુઝના પી2ડતોના સપોટa કરવાના તેમના િમશન માટ& મોટ¢ ફ£ડ પણ ઊભું કયુe હતું. ગત વષ, દરિમયાન, સહારાએ લગભગ 2691 લોકોને સપોટa આiયો હતો (જે આગલા વષ, કરતાં લગભગ 15% વધુ છ&), જેમાં નીચેની વ.તુઓ સામેલ છ&: હાઉિસંગ (સહારા બે શે3ટર ફ$િસિલટી ધરાવે છ& અને તેને ઓપરેટ પણ કરે છ&) લીગલ હે3પ મે5ટલ હે3થ થેરાપી િસ2ટઝનિશપ પP¡લક બેિન2ફsસ એ¦યુક$શન કોVયુિનટી એ5ગેજમે5ટ અને એVપાવરમે5ટ હે3પ અને રેફરલ લાઇન (આ વષk લગભગ 5,000 વાર વપરાયેલી) સહારા આશા આપે છ&. એવા લોકોને આશા આપે છ& જે દુઃખી છ& અને એકલા પડી ગયેલા છ& અને ઓગ,નાઇઝેશનમાં આવે છ&. તેમના અનુભવી અને દયાળ¢ .ટાફ સાથે જ¨2રયાતમંદ કોVયુિનટીની સેવા કરવાનું ચાલુ રા
યું છ&. એPFઝFયુ2ટવ 2ડરેFટર મે2રસોલ સાંચેઝે જણાયું હતું ક$ 33 વષ,થી વધુ સમયથી, સહારા સાઉથ એિશયન કોVયુિનટી અને તેની બહારના પણ તમામ Jકારના અ¡યુઝ થયેલા લોકોને સેવા આપે છ&. સહારામાં અમે rઢપણે માનીએ છીએ ક$ કોઇ પણ એજ, જે5ડર, એથિનિસટી અને સેF.યુઅલ ઓ2રએ5ટ&શનવાળી યPFત 2ડPMનટી અને 2ર.પેFટવાળ¢ øવન øવવાનો અિધકાર ધરાવે છ&. સહારા પ2રવાર સધન, ક$િલફોિન,યામાં સાઉથ એિશયનોની વધતી જતી સં
યાને સિવ,િસઝ, સપોટa, P.કલ, ડ&વલોપમે5ટ, રીસોિસ,ઝ, ઇ5ફોમkશન અને ક3ચરલી સેP5સ2ટવ તેમજ િવિવધ ભાષામાં તેમને ªઇતી સહાય પૂરી પાડવા માટ& કિમટ&ડ છ&. અમારી સેવાઓ સધન, ક$િલફોિન,યાના તમામ લોકો માટ& ઉપલ¡ધ છ&, ª ક$ અમારું મુ
ય લ«ય સૌથી વધુ ખરાબ P.થિતમાં રહેતા અને માિજ,નલાઇ¬ડ સાઉથ એિશયન કોVયુિનટીના લોકો છ&, જેમાં ભારત, પા2ક.તાન, બાંMલાદેશ, નેપાળ, અફઘાિન.તાન, ભૂતાન, ]ીલંકા અને અ5ય દેશોના લોકોનો સમાવેશ થાય છ&. આરંભથી માંડીને અયાર સુધી સહારાએ આપણી કોVયુિનટીના 11,500થી વધુ સvયોને તમામ Jકારની સેવાઓ Jદાન કરી છ&. સહારાનો સંપકp 562-402-4132 પર, info@saharacares.org પર અથવા વેબસાઇટ www.saharacares.org પર થઈ શક$ છ&. ( માિહતી સૌજ5યઃ નટ¢ભાઇ પટ&લ) સહારાએ ડોમેT;ટક વાયોલCસ અને એUડર અVયુઝના પીડતોની સેવાના 33 વષZની ઉજવણી કરી વડા 2ધાન મોદીની 23 સ9ટ:;બર, 2024ના રોજ Aયૂ યોકC િસટીમાં OFBJP-USAના સIયો સાથે મુલાકાત
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=