Gujarat Times

ઓટોબર 4, 2024 (September 28 - October 4, 2024) મંત$ય 3 Disclaimer: Gujarat Times makes no warranties or representations as to the accuracy of the content and assumes no liability or responsibility for any error or omission in the content. Gujarat Times is not responsible or liable for any claims made in advertisements or classifieds. Any questions or comments concerning advertisements or classifieds within this newspaper should be directed to the advertiser. The views, advice, opinions, and information in letters to the editor, analysis section, legal section or any other article in this publication are those of the writers and do not necessarily represent those of Gujarat Times. Published weekly, Founded in 1999 Dr. Sudhir M. Parikh Founder, Chairman & Publisher Hasmukh Barot Editor-in-Chief Ilayas Quraishi Chief Operating Officer Darshana Gandhi Financial Controller Digant Sompura Consulting Editor Shailu Desai Sub-Editor Bhailal M. Patel Executive Vice President Chandrakant Koticha Rajkot, India Executive Director Business Development Parikh Worldwide Media Jim Gallentine Business Development Manager-US Sonia Lalwani Advertising Sales Hervender Singh Circulation Manager Shailesh Parikh California Correspondent Subhash Shah Texas Correspondent Corporate Office 1655 Oak Tree Road, Suite # 155 Edison, NJ 08820 Tel: (212) 675-7515 • (718) 784-8555 Fax: (212) 675-7624 E-mails advt@gujarattimesusa.com editor@gujarattimesusa.com subscribe@gujarattimesusa.com info@gujarattimesusa.com Website www.gujarattimesusa.com Chicago Bureau 2652 West Devon Ave., Suite B Chicago, IL 60659 Tel: (773) 856-0545 • (773) 856-3445 info@gujarattimesusa.com California Bureau 650 West Vermont Ave., Unit # 46 Anaheim, CA 92805 Tel: (714) 505-0590 Southern California Natu Patel Tel: (818) 430-6950 Texas Bureau Subhash Shah 4601 Hershy ln, Plano, TX 75024 Tel: (510) 449-8712 Ahmedabad Bureau Parikh Worldwide Media Pvt. Ltd. 303 Kashiparekh Complex, C.G.Road, 29 Adarsh Society, Ahmedabad 380009 Tel: 079-26446947 Gujarat Times (USPS 017-787) is published weekly by Parikh Worldwide Media, LLC Annual subscription $44. Periodicals postage paid at Newark, N.J. and at additional mailing offices. Postmaster: Send address changes to Gujarat Times Parikh Worldwide Media, LLC 1655 Oak Tree Road, Suite # 155 Edison NJ 08820 Copyright © 2024, Gujarat Times કાનૂની લડાઈ રાજકીય મેદાનમાં... - ક:;દન $યાસ અ રિવંદ ક!જરીવાલ કાનૂની લડાઈ રાજકીય +યૂહથી લડ. છ. અને લડવા માગે છ.. આ માટ. એમણે 10 વષ< જૂની ભૂિમકા ફરીથી શ@ કરી છ.. આમ આદમી પાટBને 'ઝાડE'નું િનશાન આપીને GHટાચાર સામેની લડાઈમાં લોકોને મફત વીજળી અને પાણી આપીને શ@આત કરી હતી. 10 વષ< પછી ક!જરીવાલ ઉપર GHટાચારના આરોપ છ. અને સુOીમ કોટP ýમીન ઉપર છોડયા છ., Sયારે એમણે રાજકીય +યૂહ શ@ કયT છ.. GHટાચારનો મુUો ઊલટાવી નાWયો અને જનતાની અદાલતમાં સXટYXફક!ટ માગી રZા છ.. અદાલત કરતાં રાજકીય મેદાનમાં એમની લડાઈ શ@ થઈ છ.. જેલમાં હતા Sયારે મુWય Oધાન પદનું રાøનામું આપવા તૈયાર ન હતા. એમને આશંકા હતી ક!, પ^માં ભંગાણ પાડવામાં આવશે. ઝારખંડની જેમ અ`ય નેતા દાવેદાર બની ýય. ýમીન ઉપર છbટયા પણ આકરી શરતો-+યdeત તરીક! છbટયા પણ મુWય Oધાન પદ ક!દમાં! આ રીતે સરકાર ચાલી શક! નહg-અને નાયબ ગવન<ર-મારફત રાHhપિત શાસન આવે. નiધપાj બાબત એ છ. ક!, િદkહી-પૂણ< રાlય નથી, તેથી રાHhપિત શાસન અિનિmત મુUત-અથા<ત ચૂંટણી થાય Sયાં સુધી ચાલુ રહી શક!. છ મિહનામાં સંસદની મંજૂરી લેવાનો િનયમ અહg નથી, શાસન ઠપ છ.. સરકારી કામકાજ થતાં નથી એવી છાપ અને doથિત ટાળવા એમણે આિતશીને મુWય Oધાન પદે બેસાડવાનો દાવ અજમા+યો છ.. હજુ સુOીમ કોટYનો ચુકાદો આવે તે પછી ચૂંટણીમાં ક!જરીવાલ ક!વો +યૂહ અપનાવે છ. તે pવાનું છ.. દરિમયાન, અરિવંદ ક!જરીવાલ રાøનામું આપીને આિતશીને મુWય Oધાન પદે બેસાડશે-એ િવશે શંકા જ ન હતી. 15મી ઓગoટ. 'મુWય Oધાન' ક!જરીવાલ-જેલમાં હોવાથી નાણાOધાન સુsી આિતશી tવજવંદન કરાવશે, એવો પj નાયબ ગવન<રને લખીને ýહેરમાં જણા+યું હતું. p ક!, આવા કોઈ પjની પહiચ રાજભવન પાસેથી મળી નથી! આ Oથમ િનદuશ એમની પસંદગીનો હતો. આ પછી આિતશીને નાણાં ખાતાં ઉપરાંત અ`ય 11 ખાતાંની જવાબદારી સiપવામાં આવી-ýહેર બાંધકામ, િશ^ણ, ઊý< વગેરે. ક!જરીવાલે જેલવાસ દરિમયાન પSની સુનીતાના માtયમથી આમ આદમી-અને પાટB સાથે સંપકv રાWયો અને કiwેસના ઇd`ડ. મોરચાએ સુનીતાને મુંબઈની ýહેર સભામાં મંચ ઉપર બેસાડયાં, Sયારે એવી હવા હતી ક!, અરિવંદ ક!જરીવાલ િબહારના લાલુOસાદ અને રાબડીદેવીનું અનુકરણ કરશે, પણ ક!જરીવાલે એવી ભૂલ કરવાને બદલે આિતશીને આગળ કયાy. ક!જરીવાલની ગેરહાજરીમાં આિતશીએ 'મોરચો'-સંભાzયો. ક!જરીવાલે ýમીન ઉપર છbટીને રાøનામાની ýહેરાત કરી, Sયારે પણ આિતશીએ પjકારોને જણા+યું ક!, િદkહી િવધાનસભાની ચૂંટણી થાય Sયાં સુધી 'આપ'ની સરકાર રહેશે. વારંવારના આવા oપHટ િનદuશ છતાં મીXડયામાં-મુWય Oધાન કોણ બનશે? એવી િનરથ<ક ચચા< થઈ. વષ< 2024-25ના બજેટમાં 'આપ' સરકારે ઘણી યોજનાઓ ýહેર કરી હતી-તેમાં 18થી 60 વષ<ની મિહલાઓને માિસક @. 1000 આપવાની વાત મુWય છ.-અને તેના અમલ માટ. ચૂંટણીનો sેHઠ સમય છ. અને 'મુWય Oધાન' બ`યાં પછી આિતશી અમલ શ@ કરે, તો નાયબ ગવન<ર 'ƒેક' મારી શક! નહg-અને અવરોધ ઊભા કરે, તો પણ તેનો રાજકીય લાભ ઊઠાવવામાં ક!જરીવાલ કાબેલ છ.. ક!જરીવાલે-જે 'શીશમહેલ' બના+યો છ., તે હવે 15 િદવસમાં ખાલી કરશે, પણ GHટાચારના આ^ેપ હજુ ઊભા છ.. શરાબનીિતથી શીશમહેલ-તમામ આ^ેપો સામે કાનૂની અદાલતને બાજુએ રાખીને ક!જરીવાલ જનતાની અદાલતનું સXટYXફક!ટ લેવા માગે છ. અને તેથી જ િવધાનસભાની ચૂંટણી વહેલી તક!-મહારાHh સાથે નવે„બરમાં જ થાય એવી એમની માગણી છ.. ચૂંટણીપંચ અSયારે જ„મુ-કા…મીર અને હXરયાણાની ચૂંટણીમાં અને પછી મહારાHh-ઝારખંડની ચૂંટણી નવે„બર-અને ý`યુ. 2025માં છ.. િદkહી િવધાનસભાની મુUત 23 ફ!ƒુ. 2025માં પૂરી થાય છ.-તેના છ મિહના પહેલાં ચૂંટણીપંચ તૈયારી શ@ કરે છ., તેથી ઉતાવળ જ@રી નથી. O‡ એ છ. ક!, વહેલી ચૂંટણી કરવાની ફરજ ક!જરીવાલ પાડી શક!? p િવધાનસભામાં બહુમતીથી ઠરાવ પસાર થાય ક!, િવસજ<ન કરો અને ચૂંટણી વહેલી કરો-તો રાlયપાલે આ ભલામણ oવીકારવી પડ.. વડાOધાન ક! મુWય Oધાન બહુમતી ગુમાવે અને વૈકdkપક સરકાર શeય હોય નહg Sયારે પણ વહેલી-િમડ-ટમ<-ચૂંટણી થઈ શક! પણ િદkહી આ pગવાઈમાં 'અપવાદ' છ.. કારણ ક!, સંપૂણ< રાlયનો દરˆો નથી. 'નાયબ' રાlયપાલ છ.-નેશનલ ક!િપટલ ટ.રીટરી ઓફ િદkહી ધારો-1991 લાગુ પડ. છ. જે અનુસાર-િવધાનસભાની ચૂંટણીનો િનણ<ય ક!`Š સરકાર લઈ શક!. આ સંpગોમાં ક!જરીવાલ પાસે એક જ િવકkપ છ.: ચૂંટણી થાય Sયાં સુધી આિતશી-જનકkયાણની યોજનાઓનો ઝડપી અમલ કરે અને ક!જરીવાલ જનતામાં ઘેર ઘેર-Œારે Œારે Oચાર કરે. આ દરિમયાન સુOીમ કોટYનો ચુકાદો શું આવે છ., તે pવાનું છ.. ýમીન ઉપર જેલમુdeત આપતી વખતે બંને `યાયાધીશનાં મંત+ય િભ`ન હતાં. એકનો અિભOાય હતો ક!, ધરપકડ વાજબી-કાયદેસર છ., તો બીýએ સીબીઆઈને સરકારી િપંજરાના પોપટ સાથે સરખાવી! િદkહી િવધાનસભાની ચૂંટણી વહેલી થાય ક! મોડી- ક!જરીવાલને શું ફરક પડશે? ચૂંટણીમાં મુWય મુUો-ક!જરીવાલ હશે. એમના નામે વોટ માગે અને મળ., lયાં સુધી જનતા સXટYXફક!ટ આપે નહg Sયાં સુધી મુWય Oધાનની ખુરસી ઉપર નહg બેસવાનું એલાન અસરકારક છ.. ગુનેગાર છ.-ક! િનદTષ-Oામાિણક છ. તેનો ચુકાદો જનતાની અદાલત આપશે એમ તેઓ કહે છ.. ઇd`દરા ગાંધીએ આવી જ રીતે ચુકાદા-જનાદેશ મેળ+યા હતા. જનતાનું સXટYXફક!ટ મેળ+યા પછી રાજકીય અને કાનૂની કસોટી થશે! ક!જરીવાલ ýણે છ. ક!, એમની શાખ-માં ધોવાણ થયું છ.. મtયમ વગ<નું સમથ<ન ગુમા+યું છ., પણ ઝૂંપડપŽીની મિહલાઓ અને વસતી-િશ^ણ, oવાo‘ય અને િવનામૂkયે બસયાjાથી ખુશ છ.. ýમીન મzયા પછી સામે ચાલીને રાøનામું આપવાનો +યૂહ GHટાચારના પાપ અને છાપ ધોવા માટ. કારગત નીવડશે એવી એમને ખાતરી છ.. એક વાત િનિmત છ. ક!, 'ઇd`ડ' મોરચામાં pડાયા હોવા છતાં હXરયાણા પછી િદkહીમાં પણ કiwેસ સાથે સમજૂતી નહg થાય. ચૂંટણી ક!જરીવાલના નામે, એમના માટ. હશે, તેથી કોઈના સાથની જ@ર નથી-જનતાની સહાનુભૂિત અને સમથ<ન મેળવીને રાHhીય તખતા ઉપર નામ પાક’“ કરવા માગે છ.. લોકસભાની ચૂંટણી વખતે સુOીમ કોટP એમને ýમીન ઉપર છોડયા હતા, Sયારે એમણે મતદારોને અપીલ-આøø-કરી હતી ક!, તમારો મત મને જેલમુeત કરી શક! છ.. સહાનુભૂિત અને સમથ<ન માટ. વોટ મા”યા પણ લોકસભામાં િદkહીની તમામ- સાત બેઠક ભાજપને મળી. પંýબમાં 'આપ'ની સરકાર હોવા છતાં 13માંથી માj jણ 'આપ'ના ઉમેદવાર øતી શeયા. કiwેસ સાથે સમજૂતી હોવા છતાં ફા+યા નહg. અSયાર સુધી-2014 અને 2019માં લોકસભાની ચૂંટણી પછી-2015 અને 2020માં િદkહી િવધાનસભાની ચૂંટણીમાં ક!જરીવાલે વધુ બેઠકો મેળવી-તે કiwેસના ભોગે છ.. 2022માં કiwેસનો હાથ પકડયો Sયારે વધુ નુકસાન થયું. હવે િદkહીમાં કiwેસ અલગ જ રહેશે અને સીધો મુકાબલો આપ અને ભાજપ વ•ે હશે, પણ ભાજપ પાસે ક!જરીવાલનો સામનો કરી શક! તેવો કોઈ નેતા નથી. GHટાચારનો ચુકાદો એમના િવરુ– આવે અને ચૂંટણી લડી શક! નહg તો જુદી વાત છ.-બાકી ઇd`દરા ગાંધી અને સંજય ગાંધીએ જનતાની અદાલતે કાનૂની અદાલત સામે વોટ-વીટો પાવર સફળ રીતે અજમા+યો હતો! િદkહી હવે GHટાચાર ઉપર મંજૂરીની મહોર મારશે? (સાભાર: જ`મભૂિમ દૈિનક) Oિતભાવઃ yourgujarattimes@gmail.com ન!ધપા% બાબત એ છ+ ક-, િદ1હી-પૂણ7 રા9ય નથી, તેથી રા=>પિત શાસન અિનિAત મુDત-અથા7ત ચૂંટણી થાય Hયાં સુધી ચાલુ રહી શક-. છ મિહનામાં સંસદની મંજૂરી લેવાનો િનયમ અહN નથી, શાસન ઠપ છ+. સરકારી કામકાજ થતાં નથી એવી છાપ અને PQથિત ટાળવા એમણે આિતશીને મુTય Uધાન પદે બેસાડવાનો દાવ અજમાWયો છ+. હજુ સુUીમ કોટXનો ચુકાદો આવે તે પછી ચૂંટણીમાં ક-જરીવાલ ક-વો Wયૂહ અપનાવે છ+ તે Yવાનું છ+. દરિમયાન, અરિવંદ ક-જરીવાલ રાøનામું આપીને આિતશીને મુTય Uધાન પદે બેસાડશે-એ િવશે શંકા જ ન હતી. 15મી ઓગQટ+ 'મુTય Uધાન' ક-જરીવાલ-જેલમાં હોવાથી નાણાUધાન સુ`ી આિતશી aવજવંદન કરાવશે, એવો પ% નાયબ ગવન7રને લખીને ýહેરમાં જણાWયું હતું. Y ક-, આવા કોઈ પ%ની પહ!ચ રાજભવન પાસેથી મળી નથી!

RkJQdWJsaXNoZXIy NjI0NDE=