Gujarat Times

ગુજરાત 21 ઓ!ટોબર 4, 2024 (September 28 - October 4, 2024) સુરતઃ મીમેર હો"પટલમાં પોટ (ે)યુએશનના િવ1ાથ3ઓની સુિવધાથ7 8. ૩૨.૦૭ કરોડના ખચ7 નવિનિમBત G+16 માળની પી. ø. હોટJલનું લોકાપBણ કરતા કLMNીય જળશ"Pત મંQી સી. આર. પાટીલ અTયાધુિનક સુિવધાથી સU ૪૫ મીટર Xચાઈ ધરાવતા હોટJલ િબ"[ડ\ગથી તબીબી િવ1ાથ3ઓની સુિવધાઓમાં વધારો થશે. કLMNીય મંQી સી. આર. પાટીલ હોટJલના 192 8મમાં ૪૦૦થી વધુ િવ1ાથ3ઓ રહી શકશે મીમેર હો"પટલ કL`પસમાં જળસંચય માટJ ૧૧ યુિનટ તૈયાર. વરસાદી પાણીનો dયય નહe થાય સુરત મહાનગરપાિલકા સંચાિલત મીમેર હો"પટલના કL`પસમાં મેfડકલ કોલેજના પોટ (ે)યુએશનના િવ1ાથ3ઓની સુિવધાથ7 8. ૩૨.૦૭ કરોડના ખચ7 નવિનિમBત પી. ø. હોટJલનું કLMNીય જળશ"Pત મંQી સી. આર. પાટીલના હતે લોકાપBણ કરવામાં આdયું હતું. આ gસંગે કLMNીય જળશ"Pત મંQી સી. આર. પાટીલે જણાdયું હતું કL, સુરત મહાનગરપાિલકાએ વiછતા, ઈMkાlPચર, વાયુ સવ7mણ- એર Pવોિલટી ઈMડJPસ, આવાસ યોજના જેવા અનેક mેQે િસ"oધઓ હાંસલ કરી છJ. સુરતવાસીઓના સહયોગથી સુરત િવકાસની હજુ વધુ Xચાઈ આંબશે. સુરત મનપાએ મીમેર હો"પટલના કL`પસમાં અTયાધુિનક સુિવધાથી સU સુરતનું સૌ gથમ ૪૫ મીટર Xચાઈ ધરાવતું હોટJલ િબ"[ડ\ગ િનમાBણ કયુq છJ. જેમાં કrલ ૧૯૨ 8મમાં અંદાøત ૪૦૦ િવ1ાથ3ઓ રહી શકશે. આ હોટJલમાં િનવાસ સાથે િવ1ાથ3ઓ અtયાસમાં વધુ એકા(તાથી સમય ફાળવી શકશે. વડાgધાન નરેMN મોદીની gેરણાથી ભૂગભB જળતરમાં વધારો કરવા શ8 કરાયેલા 'કLચ ધ રેઈન' અને 'રેઈન વોટર હાવ7"ટ\ગ - વરસાદી જળસંચય'ના અિભયાનને વેગ આપવા મીમેર હો"પટલના કL`પસમાં જળ સંચય માટJ ૧૧ યુિનટ તૈયાર કરવામાં આdયા છJ. આ gસંગે ધારાસtય સંિદપભાઈ દેસાઈ, સંગીતાબેન પાટીલ, મનુભાઈ પટJલ, gવીણભાઈ ઘોઘારી, મેયર દmેશ માવાણી, ડJ. મેયર નરેMN પાટીલ, શાસક પmના નેતા શશીબેન િQપાઠી, દંડક ધમ7શભાઈ વાિણયાવાલા, મનપાના હો"પટલ સિમિતના અoયm મનીષાબેન આિહર, પૂવB થાયી સિમિત અoયm પરેશભાઈ પટJલ, શહેર પm gમુખ િનરંજનભાઈ ઝાંઝમેરા, કોપ}રેટરો, િવિવધ સિમિતના અoયm, મીમેર હો"પટલના તબીબો, મનપાના અિધકારી-કમBચારીઓ સિહત મોટી સં~યામાં શહેરીજનો ઉપ"થત ર‚ા હતા. &મીમેર હો/&પટલમાં 6. ૩૨.૦૭ કરોડના ખચB નવિનિમEત પી. ø. હો&ટGલનું લોકાપEણ ન!ડયાદઃ ƒી વાિમનારાયણ સંgદાયના gિસ„ તીથBધામ વડતાલમાં િQિદનાTમક આંતરરા…lીય પfરસંવાદમાં ગુજરાત સિહત, દિmણ ભારત અને બનારસના પંfડતો, gોફLસરો, અoયાપકો, શોધછાQોએ, શોધપQો સાથે ભાગ લીધો હતો. ƒી લ†મીનારાયણ દેવ િ‡શતાˆદી મહોTસવ ઉપ‰મે “સનાતન ધમB અનુgાિણત વાિમનારાયણ સંgદાયના વચનાŠત અને િશmાપQી (ંથમાં gા‹ત ભારતીય øવનમૂ[ય” િવષય પર, વડતાલ મંિદર ‡ારા ભારતીય તTવાનુસંધાન પfરષદ િદ[હી સિહત ૧૮ જેટલી કLMNીય અને રા)ય તરીય િવŽિવ1ાલયોએ સાથે મળીને, ૫૦૦થી વધુ સmમ સારવતોની ઉપ"થિતમાં આંતરરા…lીય પfરસંવાદ યોજવામા આdયો હતો. આ સમારંભના આરંભમાં આચાયBƒી રાકLશgસાદø મહારાજ, પૂ)ય ‘ાનøવન વામી - કr’ડળ, ચેરમેન દેવgકાશ વામી વગેરે સંતો મહંતો ઉપ"થત ર‚ા હતા. આ પfરસંવાદનું ગુજરાતના મોટા ગýના િવ‡ાન સારવત ડો. બળવંત ýનીના ને–Tવમાં, શાQીƒી માધવિgયદાસ વામીના અoયmપદે કરવામાં આdયુ હતુ. પૂ)યƒીએ શાQીય રીતે અશાQીય વાતોનું િનરાકરણ કરીને મૂલ સંgદાયનું દશBન તTવ રજુ કયુq હતું, જેથી બનારસ અને દિmણ ભારતના િવ‡ાનોએ સંતોષ સાથે ક‚ુ કL, આજ અમને િવશેષ મૂળ સંgદાયનો િસ„ાંત પ…ટ થયો છJ. જેમાં િવŽિવ1ાલયોના કrલપિત, ઉપકrલપિત, િવભાગાoયm અને ત— િવ‡ાનોએ મનનીય વPતdય આપીને પfરસંવાદને સફળ બનાdયો હતો. િવિશ…ટ dયા~યાનથી વૈિŽક પfરસંવાદ સંમરણીય થયો હતો. જેમાં િશmાપQી અને વચનાŠતમાં સનાતન ધમBનો છJ - gાણ તTવ છJ. આ બંને (ંથોનો વૈિŽક તર પર િવિવધ િવષયો પર િવશેષ dયા~યાન gવચન જ નિહ, øવન ઉપયોગી gયોગાTમક ઉદબોધન થવા ˜ઈએ. િશmાપQીના ™ોકોમાં વતBમાન øવનની સમયાઓનો ઉકLલ છJ. મેનેજમેMટ ના gšોનું િનરાકરણ છJ. પયાBવરણ અને પfરવારના gšોનું િનરાકરણ છJ. બાટ›ર િસટમનો ઉ[લેખ ૨૦૦ વષB પહેલાની િશmાપQીમાં છJ. િવŽમાં આજે દેવુ કરીને øવવાની પ„િતને કારણે lJસની વૈિŽર સમયા વકરી રહી છJ, પરંતુ િશmાપQીમાં આવક gમાણે જ ખચB કરવાનો આદેશ છJ. ટœ\કમા િશmાપQીની તાકાત સમયાનુસાર ઉઠતા gšોના સમાધાન આપવાની છJ. વચનાŠત ગુજરાતનું આધુિનક ગ1નું મૌિલક વ8પ આપે છJ. આoયા"Tમક žચાઈ સાથે ભાષાનું સો…ઠવ oયાનાકષBક છJ. વચનાŠતમાં પાને પાને સનાતન ધમBનું gાણતTવ પથરાયેલ છJ. ગીતા ભાગવત અને ઉપિનષદના સુQોનો અકŸ િનતરે છJ. વડતાલએ વાિમનારાયણ સંgદાયનું વ[લભી છJ. અંિહ સંgદાયના (ંથો એટલે િવપુલમાQામાં ટીકાઓ - ભા…યો લખાયા છJ, કL આજ સુધી તેનુ gકાશન થઈ શPયુ નથી. આ પfરસંવાદમાં gો. અવની ચગ નેધરલેMડ ઉપ"થત ર‚ા હતા અને અમેfરકા પે"Mસલિવનીયાના બાબુ સુથાર, કોલંબીયાના યોગી િQવેદી, લંડનના જગદીશ દવેના િનબંધોનું વાંચન થયુ હતુ. ગુજરાત સાિહTય અકાદમી અનુgાિણત સQમાં િનસગB આિહર, નરેMN પંડયા, અજયિસંહ ચૌહાણ, સંજય મકવાણા, પુલકLશ ýની વગેરેએ અદભુત શોધપQો રજુ કયાB હતા. ગુજરાત અને ગુજરાતી સંશોધકોના પQોની િવ‡ાનોએ મુPતક’ઠJ gસંશા કરી હતી. આ પfરસંવાદમાં સંgદાયના યુવા સંતોએ ધારા gવાહ સંકતભાષામાં આપેલ વPતdયથી િવ‡ાનોએ આનંદ dયPત કરતા ક‚ુ હતું કL, આ મૂલ વાિમનારાયણ સંgદાયનું િવિશ…ટ યોગદાન ગણાશે. આપ સંકતની નવી પેઢી તૈયાર કરી ર‚ા છો. (ગુજરાત ટાઈ`સ સંકલન) વડતાલધામમાં ૧૬ થી ૧૮ સ1ટ34બર, િ8િદના9મક વૈિ<ક પ!રસંવાદ યોýયો ન!ડયાદઃ આજે દેશમાં મિહલાઓએ રમતગમત, અિભનય, સંગીત ¤Tય, ýહેર સેવા, રાજકારણ સિહતના તમામ mેQોમાં સફળતાના િશખરો િશર કયાB છJ. ખાનગી અને ýહેર સાહસોના કાય}માં મિહલાઓની ભાગીદારી વધી છJ. Tયારે મિહલાઓ સાથે કોઈ અિનિ¥ય બનાવના સમયે વબચાવનું કૌશ[ય મિહલાઓ માટJ ખૂબ જ આવ¦યક છJ. આજે વાત કરીએ નfડયાદની તુલસી §¨ભ©ની જેણે કરાટJમાં િવશેષ િસિ„ઓ હાંસલ કરીને મિહલાઓને આTમરmા માટJ ઉTક…ટ ઉદાહરણ પૂરું પાªું છJ. નfડયાદની ૧૮ વષ3ય તુલસી ધમ7શભાઈ અમેfરકાના «લોfરડા ખાતે યોýયેલ ઓલાBMડો ઇMટરનેશનલ કરાટJ ઓપન ચે"`પયનિશપમાં ભાગ લઈ ગો[ડ હાંિસલ કય} છJ. તુલસીએ કરાટJની કrિમત ફાઇટમાં ઉTક…ટ gદશBન કરી gથમ થાન હાંસલ કયુq છJ તથા કાતા ફાઈટમાં –તીય થાન gા‹ત કયુq છJ. તુલસીએ ૧૮ વષB કરતાં ઉપરની વય જૂથ કરાટJ કો"`પfટશનમાં ભાગ લઈ ફાઈનલ અને સેમી ફાઈનલી મેચમાં યુએસએના ‹લેયર સામે છJ[લી બે સેકMડમાં પોઇMટ કોર કરીને ગો[ડ મેળdયો હતો. પોતાની સફળતાની વાત કરતા તુલસી §¨ભ© જણાવે છJ કL યુવતીઓએ ડાMસ, યોગા અને "વિમંગ િસવાય કરાટJની gે"Pટસ પણ કરવી ˜ઈએ. તેણીની કરાટJના માoયમ થકી યુવતીઓને વ-બચાવ શીખવા માટJ ખાસ અપીલ કરી છJ. તુલસી §¨ભ© હાલ ચાંગા યુિનવિસBટી, આણંદ ખાતે બીબીએના gથમ વષBમાં અtયાસ કરે છJ. તેણીની છJ[લા આઠ વષBથી કરાટJની gે"Pટસ કરી રહી છJ. કરાટJમા તેણીની કrિમત અને કાતા આટ›નો દૈિનક અtયાસ કરે છJ. તુલસીએ કરાટJમાં ˆલેક બે[ટ હાંિસલ કરેલ છJ. કરાટJમાં તુલસીએ અનેક િસિ„ઓ મેળવેલ છJ. તેણીનીએ કલ ગે`સમાં રા)યકmાએ મેડલ gા‹ત કય} છJ. આ િસવાય વષB ૨૦૨૨માં દુબઈ ખાતે યોýયેલ ઇ"Mડયા દુબઈ kLMડશીપ ટœનાBમેMટમાં પણ તુલસીએ gથમ થાન gા‹ત કયુq હતું. અtયાસની સાથે સાથે કરાટJ જેવી અઘરા ગણાતા આટ›માં પણ સખત મહેનત ‡ારા િવશેષ િસિ„ઓ મેળવીને તુલસી §¨ભ©J ખેડા િજ[લા સિહત સમ( દેશની યુવતીઓ માટJ gેરણા8પ કામગીરી કરી છJ. (ગુજરાત ટાઈ`સ સંકલન) િવદેશી ધરતી પર કરાટ3 BપધાCમાં તુલસી DEભGનો િવજયઘોષ હો/&પટલમાં દદJને િનદાન-સારવાર સાથે સલામતી પણ મળવી Nઈએ ભુજ: ø. કL. જનરલ અદાણી હો"પટલમાં િવŽ દદ3 સલામતી સ‹તાહ િનિમ®ે દદ3ઓની સે«ટી મુ¯ે લેવાયેલા સવBƒે…ઠ યોગદાન બદલ સ‹તાહના પૂણાBહુિત કાયB‰મ gસંગે િવિવધ િવભાગોને એવોડ› આપી કદર કરવામાં આવી હતી. હો"પટલના ઇમજBMસી િવભાગે ƒે…ઠ કામગીરી કરી મેદાન માયુq હતું. રેfડયોલોø અને પેથોલોø લેબ, િસPયોfરટી, નિસqગ, હાઉસ કાિપંગ, જનરલ ડયૂટી આિસ. સોડJmો શાખાને િબરદાવાઈ હતી. આ gસંગે પેથોલોø લેબ અને રેfડયોલોø િવભાગે દદ3ની સારવાર માટJ લેવાતી સલામતી અંગે િનદશBન આ‹યું હતું. હો"પટલના કોMફરMસ હોલમાં યોýયેલા આ કાયB‰મમાં તબીબોની કામગીરીને િબરદાવતાં ગેઇ`સના મેfડકલ ડાયરેPટર ડો. બાલાø િપ[લાઈએ જણાdયું હતું કL, દદ3ની સલામતી હો"પટલ માટJ સવ}iય gાથિમકતા હોવી ˜ઈએ. િનદાન અને સારવાર સાથે દદ3ને દરેક િદશાએથી સલામતી મળવી ˜ઈએ એમ કહી તેમણે નાની નાની બાબતોની સંભાળ રાખવાથી જ દદ3ને સલામતી આપી શકાય એમ ઉમેયુq હતું. ગાંધીધામમાં યુવા ઉVોગકારો અને સાહિસકોનું કરાયું સXમાન ગાંધીધામ : કiછ િજ[લામાં ગાંધીધામ અને ભુજ ખાતે ચાર ચે‹ટર ધરાવતી અને વતBમાન સમયની માંગ અનુસાર યુવા ઉ1ોગ સાહિસકોને વેપારના િવકાસની ઉ®મ તકો પૂરી પાડતી બી. એન. આઇ. સંથા ‡ારા સMમાન કાયB‰મ યોજવામાં આdયો હતો, જેમાં 160 જેટલા યુવા વેપારીનું ગત છ માસની કામગીરીનું મૂ[યાંકન કરી સંથા ‡ારા સMમાન કરાયું હતું. એવોડ› સમારોહમાં સંથાના એ"PઝPયુfટવ ડાયરેPટર મુંýલ વારૈયા ‡ારા યુવા સાહિસકોને ƒે…ઠ gદશBન બદલ એવોડ› આપવામાં આdયા હતા. અQે ઉ[લેખનીય છJ કL, આ સંથાના સtયો એકબીýના ધંધાનો gચાર કરી વેપાર વધારવામાં મદદ કરે છJ. ઉપરાંત થાિનક, રા…lીય અને આંતરરા…lીય તરની િમfટ\ગો અને સેિમનારનું આયોજન કરી િજ[લાના યુવા વેપારીઓને બદલાતા સમયની ધંધાકીય પધાB સામે ટકી રહેવા માટJ યો²ય માગBદશBન આપવામાં આવે છJ. અમદાવાદમાં લ!ઝરી બસને નો એXZીઃ હાઈકોટ\ના િનણEય પર સુ]ીમની મહોર અમદાવાદઃ અમદાવાદ શહેરોમાં વધતી જતી lાfફકની સમયા અને રોડ એ"PસડJMટને oયાનમાં રાખી અમદાવાદ પોલીસે 2022માં ખાનગી બસોના શહેરમાં gવેશ પર gિતબંધ લગાવતો આદેશ ýહેર કય} હતો. જેને પહેલા ગુજરાત હાઈકોટ› અને પછી સુgીમમાં પડકારવામાં આdયો હતો. Tયારે હવે શહેરમાં લPઝરી બસોને gવેશબંધીના ýહેરનામાને સુgીમ કોટ›ની પણ બહાલી આપી છJ. સુિgમ કોટ› લPઝરી બસ સંચાલકોની અપીલ ફગાવી દઈ ગુજરાત હાઈકોટ›ના લPઝરી બસોને શહેરમાં િનધાBરીત કલાકો માટJ gવેશબંધી ફરમાવતાં હુકમને બહાલી આપી હતી. કોટ³ પોલીસના આ ýહેરનામાને યો²ય ઠJરdયું હતું અને હવે સુgીમ કોટ³ હાઈકોટ›ના આદેશને યો²ય ઠJરdયો છJ. (ગુજરાત ટાઈ`સ સંકલન) અમદાવાદ ગોતા િવ&તારમાં રાજપૂત ભવન ખાતે `િaય સમાજનું સંમેલન યોýયું અમદાવાદઃ અમદાવાદના ગોતા િવતારમાં રાજપૂત ભવન ખાતે mિQય સમાજનું ભdય સંમેલન યોýયું હતું. સંમેલનની શ8આત અને અંત બMને િવવાદાપદ ર‚ા હતા. સંમેલન પહેલા ભાવનગરના યુવરાજે પોતાના વડીલોના દૂરઉપયોગ ના કરવા ચેતવણી આપી હતી, તો સંમેલનના િદવસે પિ´નીબા વાળા આયોજકો પર િવફયાB હતા. જેના કારણે mિQય સમાજનું મહાસંમેલન બબાલ સાથે પૂણB થયું હતું. સંમેલનમાં ભાવનગરના મહારાý િવજયરાજિસંહને સમત mિQય શ"Pત અ"મતા મંચના gમુખ બનાવવામાં આdયા હતા, )યારે કાયBકારી gમુખ તરીકL દાંતાના fરિ„રાજિસંહની િનમµક કરવામાં આવી હતી. mિQય સમાજના આ સંમેલેનમાં પૂવB મુ~યમંQી શંકર િસંહ વાઘેલા સિહત મોટી સં~યામાં mિQય સમાજના લોકો હાજર ર‚ા હતા. આ દરિમયાન દાંતાઅ ટJટના રાજવી fરિ„રાજિસંહ તથા ગ¶ડલ, દાંતા, પાિલતાણા, ભાવનગર, ગાંગડ વગેરે ટJટના રાજવીઓ અને કાઠી સમાજના રાજવીઓનું સMમાન કરાયું હતું. આ કાયB‰મમાં પિ´નીબા વાળાને ટJજ પર થાન ન મળતાં તેમણે મિહલાઓનું સMમાન ન જળવાતું હોવાની વાત કરી હોબાળો મચાdયો હતો. આંદોલન દરિમયાન પણ અMયાય કરવામાં આdયો હોવાની વાત કહી બખેડો ઉભો કરવામાં આdયો હતો. ભાવનગરના મહારાý િવજયરાજિસંહø ગોિહલની મંચના gમુખ તરીકL ýહેરાત કરવામાં આવી Tયારબાદ તેમણે mિQય સમાજના ભાઇ-બહેનોને સંબોધતાં કા‚ું હતું કL આ સંગઠન રાજકારણ માટJ કામ નહી કરે, આ મંચનો હેતું માQ એટલો છJ કL mિQયો એક થાય અને તેમના સંતાનો આગળ વધે તે માટJ gયTન કરવામાં આવશે. ક ણકrમારિસંહøના િનધનને ૬૦ વષB પૂણB થઈ ર‚ા છJ Tયારે તેમને સMમાન મળJ તે માટJ ભારત રTન આપવામાં આવે તે માટJ ઠરાવ કરવામાં આdયો છJ. આ gસંગે ગુજરાત રા)ય અને સમ( દેશમાંથી મોટી સં~યામાં mિQય આગેવાનો ઉપ"થત ર‚ાં હતા.

RkJQdWJsaXNoZXIy NjI0NDE=