Gujarat Times
અમેરકા 8 સ"ટ$%બર 6, 2024 (August 31 - September 6, 2024) તા. 15મી ઓગ!ટના રોજ નોવા(ક સીનીયર સે-ટર, ક0િલ ખાતે ઈ-ડો અમે9રકન ક:ચર સોસાયટી <ારા િવશેષ ?ો@ામનું આયોજન કરવામાં આDયું હતું. 300થી વધુ િવિવધ સમાજના મહાનુભાવોએ ખાસ હાજરી આપી હતી. આ ?સંગે સંગીત, મનોરંજન અને !પોટMસનું આયોજન કરવામાં આવેલ એમ યોગી પટNલ અને પ9રમલ શાહે જણાDયું હતું. (માિહતી ઃ નટRભાઈ પટNલ) *ીિત િગલ અગુબેલાને :;ાંજિલ આપતા સમુદાયના સCયો ?િતિનિધ <ારા MSquare Fitness એ તા.24મી ઓગ"ટ, 2024ના રોજ એ(ડસનમાં ભારતીય કો3"યુલેટના સમુદાયના 9ીિત િગલ અગુબેલા, જે '9ીિત' તરીક> ýણીતા છB, તેમને યાદ કરવા અને સ3માિનત કરવા માટB એકિDત થયા હતા. વHડI વેગન િવઝનના નીિતન Kયાસની અખબારી યાદીમાં જણાવવામાં આKયું છB ક>, ભાવનાOમક સં"મરણો અને PQાંજિલઓથી ભરેલ આ 9સંગે સમુદાય પર 9ીિતની કાયમી અસરની યાદ અપાવી હતી. સભાની શUઆત બે િમિનટના મૌન સાથે થઈ અને Oયારબાદ ભXYતમય 9ાથZના ગીતો સાથે, ઉપX"થત લોકોએ 9ીિતની િ9ય યાદોને યાદ કરી. PQાંજિલના આ 9સંગે હાટIÓલનેસમાંથી રિવ ઇવાતુરી, િવહમગામ યોગના િવજય ક^માર, ગાંધીયન સોસાયટીમાંથી Pવણ નાટકલા અને િશવ ક^માર, PQા ફાઉ3ડBશન તરફથી સીમા જ(ટયાની, વHડI વેગન િવઝનના નીના અને નીિતન Kયાસ, ગાંધીયન સોસાયટીમાંથી મહેશ વાની અને યુએસએના મલખામ ફ>ડરેશન અને ગાંધીયન સોસાયટીમાંથી ભbા બુટાલા અને ગીતા રાય િવશેષ ઉપX"થત રdા હતા. કો3"યુલેટ ખાતે 2017ના આંતરરાhjીય યોગ કાયZkમ દરિમયાન 9ીિત સાથેની તેમની 9થમ િkયા9િતિkયાને 9િતિબંિબત કરતા નીિતન Kયાસે લોકોને સંબોધન કયુl હતું. તેમણે વાિષZક આંતરરાhjીય યોગને 9ોOસાહન આપવા માટBના તેમના સમપZણનું વણZન કયુl. મહેશ વાનીએ કો3"યુલેટના કામકાજ અંગે 9ીિતની ýગUકતા માટB 9શંસા KયYત કરતા 2015નો તેમનો અનુભવ રજૂ કયp. અ3ય ક>ટલાક ઉપX"થતોએ તેમની સાથે સહયોગ કરતા તેમની ગમતી યાદો અને અનુભવો રજૂ કયાZ. 3યૂ યોકvમાં ભારતના કો3સલ જનરલ, િબનયા Pીકાંત 9ધાનનો એક સંદેશ, નીિતન Kયાસ wારા વાંચવામાં આKયો, જેમાં ઉHલેખ હતો ક>, “9ીિતને તેની હૂંફ, મદદ માટB હાથ આપવાની તેની તOપરતા અને તેની સાથે સહાનુભૂિતની ભાવના ક>ળવવાની તેની નzધપાD {મતા માટB યાદ કરવામાં આવશે. જે લોકો સાથે તે કામ કરતા હતા તે કામ 9Oયેનું તેમનું સમપZણ અને કો3"યુલેટમાં આપણે જે મૂHયોને વહાલા માનીએ છીએ તેનું મૂતZ "વUપ આવનારા વષp સુધી આપણને 9ેરણા આપતું રહેશે. અમે 9ીિતના પ(રવાર 9Oયે |ડી સંવેદના KયYત કરીએ છીએ. તેઓની ખોટ અહ} આપણે બધાએ કો3"યુલેટમાં અને 9ીિત સાથે કામ કરનારા ભારતીય સમુદાયના ઘણા સયો અનુભવે છB. તેમના આOમાને શાત શાંિત મળB.. 9ીિતને શ માટB PQાંજિલ કાયZkમનું આયોજન કરવા બદલ આપ સૌનો આભાર. આ 9સંગે ઉપX"થત ન રહી શક>લા અણીઓ પૈકી પરીખ વHડIવાઈડ મી(ડયા/આઈટીવી ગોHડના પPી ડો. સુધીર પરીખ, એચ. ક>. અને માલતી શાહ, વHડI વેગન િવઝનના "થાપક અને મી(ડયા 9િતિનિધઓ જેમણે તેમની સાથે કામ કયુl હતું અને પરીખ વHડIવાઇડ મી(ડયા અને ITV ગોHડના સીઓઓ ઇHયાસ ક^રૈશીએ તેમનો શોક સંદેશ અને 9ાથZનાઓ મોકHયા હતા. (ડાબે) MS QUARE F ITNESS ખાતે તા.24મી ઓગ!ટ, 2024ના રોજ આયોિજત 9રમેbબર-સ ઇવે-ટમાં ?ીિત િગલ અગુબેલાની તસવીર. (જમણે) એ9ડસન-યુ જસdમાં ?ીિત િગલ અગુબેલા માટN આયોિજત !eિત- વંદનાના કાય(hમમાં ઉપj!થત લોકો. તા.26મી અને તા.27મી ઓગ!ટ, 2024ના રોજ એ:મહ!ટM mવી-સ NYના ગીતા મંિદર ખાતે મોટી સંoયામાં ભmતો એકઠા થયા હતા. qયાં ભગવાન િશવની પૂýનું આયોજન tાવણના સોમવાર ?સંગે કરવામાં આDયું હતું. અહu કમળના Ôલોથી પૂý- િવિધ કરવામાં આવી હતી. મધરાતે tી કxyણજ-મ- જ-માyટમીની આનંદભરી ઉજવણી કરવામાં આવી હતી. પંજરી અને િમસરી ભmતોને ?સાદ તરીક0 વહzચવામાં આવી હતી, જે પૂýમાં આપવામાં આવી હતી.(માિહતી સૌજ-યઃદશ(ના ગાંધી) એFમહHટIમાં ગીતા મંિદર ખાતે િશવ પૂý અને જOમાPટમીની ઉજવણી નોવાTક - સીનીયર સેOટર ખાતે HવતંUતા િદવસની ઉFલાસભરી ભWય ઉજવણી....
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=