Gujarat Times
સટબર 6, 2024 (August 31 - September 6, 2024) મંત%ય 3 Disclaimer: Gujarat Times makes no warranties or representations as to the accuracy of the content and assumes no liability or responsibility for any error or omission in the content. Gujarat Times is not responsible or liable for any claims made in advertisements or classifieds. Any questions or comments concerning advertisements or classifieds within this newspaper should be directed to the advertiser. The views, advice, opinions, and information in letters to the editor, analysis section, legal section or any other article in this publication are those of the writers and do not necessarily represent those of Gujarat Times. Published weekly, Founded in 1999 Dr. Sudhir M. Parikh Founder, Chairman & Publisher Hasmukh Barot Editor-in-Chief Ilayas Quraishi Chief Operating Officer Darshana Gandhi Financial Controller Digant Sompura Consulting Editor Shailu Desai Sub-Editor Bhailal M. Patel Executive Vice President Chandrakant Koticha Rajkot, India Executive Director Business Development Parikh Worldwide Media Jim Gallentine Business Development Manager-US Sonia Lalwani Advertising Sales Hervender Singh Circulation Manager Shailesh Parikh California Correspondent Subhash Shah Texas Correspondent Corporate Office 1655 Oak Tree Road, Suite # 155 Edison, NJ 08820 Tel: (212) 675-7515 • (718) 784-8555 Fax: (212) 675-7624 E-mails advt@gujarattimesusa.com editor@gujarattimesusa.com subscribe@gujarattimesusa.com info@gujarattimesusa.com Website www.gujarattimesusa.com Chicago Bureau 2652 West Devon Ave., Suite B Chicago, IL 60659 Tel: (773) 856-0545 • (773) 856-3445 info@gujarattimesusa.com California Bureau 650 West Vermont Ave., Unit # 46 Anaheim, CA 92805 Tel: (714) 505-0590 Southern California Natu Patel Tel: (818) 430-6950 Texas Bureau Subhash Shah 4601 Hershy ln, Plano, TX 75024 Tel: (510) 449-8712 Ahmedabad Bureau Parikh Worldwide Media Pvt. Ltd. 303 Kashiparekh Complex, C.G.Road, 29 Adarsh Society, Ahmedabad 380009 Tel: 079-26446947 Gujarat Times (USPS 017-787) is published weekly by Parikh Worldwide Media, LLC Annual subscription $44. Periodicals postage paid at Newark, N.J. and at additional mailing offices. Postmaster: Send address changes to Gujarat Times Parikh Worldwide Media, LLC 1655 Oak Tree Road, Suite # 155 Edison NJ 08820 Copyright © 2024, Gujarat Times મિહલાઓ 5યારે ભય-મુ5ત બનશે? - ક=>દન %યાસ રા જકારણમાં મની પાવર અને મસલ પાવર - બાહુબિલઓના 0ભાવનો િવવાદ વષ5 1967ની ચૂંટણી વખતે શ@ થયો અને 1969મં કCDેસના ભEયભંગાણ પછી જગýહેર થયો. ચૂંટણીને નાણાશJKતથી મુKત કરવા માટL ચૂંટણી પંચ Mારા ઘણા 0યાસ થયા છતાં આપણે ýણીએ - અને Qઈએ છીએ કS નાણાં મુTય શJKત છL! 1977 અને 2014ની ચૂંટણી અપવાદ હતી. બાહુબિલ-ના 0ભાવમાં નશીલા પદાથYના '[મગિલંગ'નો ઉમેરો થયો - જે હવે મોટા 0માણમાં ચાલે છL અને પકડાય છL. યુવાપેઢીને બરબાદ કરવાનો આ કારસો છL. રાજકીય નેતાઓ ચૂંટણીમાં સમાજિવરોધી પ`રબળોની 'સેવા' લેવા લાbયા. િબહાર, ઉdર 0દેશ અને હવે દિeણ ભારતમાં તાિમલનાડf મુTય છL. સમયાંતરે બાહુબિલઓએ `કgગ મેકરને બદલે `કgગ બનવાનું પસંદ કયુh અને લોકસભા - િવધાનસભાઓમાં ચૂંટાવા લાbયા. આવા લોકો સાથે ijટાચારમાં ભાગીદારી શ@ થયા પછી દુરાચાર અને અkયાચાર - 'ગુનાખોરી'ને છાવરવાનું શ@ થયું - જેનો તાQ બનાવ કોલકાતામાં આપણે Qયો છL - વષ5 2014ના અરસામાં િદlહીની ભયાનક ઘટના પછી કSmnીય બજેટમાં 'િનભ5યા ફmડ' માટLની Qગવાઈ $ 100 કરોડથી વધારીને 2024-25માં $ 200 કરોડ કરવામાં આવી છL. પણ મિહલાઓને 'ભય-મુKત' કરવા માટL નાણાં નહr, sઢ િનણ5ય અને 0ામાિણક અસરકારક અમલની જ@ર છL. અપરાધીઓને બચાવવાને બદલે સખત સý બાબત રાjtીય સહમતી હોવી Qઈએ. અપરાધીઓને સાથ આપનાર રાજકીય નેતાઓને પણ સý થવી Qઈએ. રાજકારણનું અપરાધીકરણ ખતમ થાય તો જ આપણી મિહલાઓ ભય-મુKત બનશે. જવાબદાર નેતાઓને 'ભયભીત' કરવાની જ@ર છL. વષ5 2022માં દેશભરમાં બળાkકારની 31,516 ઘટના નCધાઈ છL. પણ કSટલા ગુનેગારોને કSવી સý થઈ તેની માિહતી હોવી Qઈએ. બળાkકારની ઘટનાને પJvલિસટી મળL છL પણ અપરાધીઓને ýહેરમાં ઊભા કરવા Qઈએ. હવે - મમતા બેનરø અને અmય નેતાઓ ફાંસીની સý જ હોવી Qઈએ એવી માગણી કરી રyાં છL. પણ કાયદો - Eયવ[થા રાzયનો િવષય છL - તેથી કSmn સરકારે તમામ રાzયોના મુTય 0ધાનોની બેઠક બોલાવીને સવ5સંમિતથી િનણ5ય લઈ - હવે નવી ભારતીય mયાય સંિહતા, ભારતીય નાગ`રક સુરeા સંિહતા થઈ છL તેમાં Qગવાઈ કરવી Qઈએ. આ સાથે અદાલતી કાય5વાહીમાં િવલંબ થાય નહr - તેથી સમયમયા5દા બાંધીને િવશેષ અદાલતો [થાપવી Qઈએ. નેતાઓ માટL આવી Eયવ[થા છL - તો મિહલાઓ માટL કSમ નહr? 2014માં વડા0ધાન મોદીએ મિહલા સmમાન અને મયા5દા જળવાય તે માટL દરેક પ`રવાર માટL ટોઇલેટની Eયવ[થા હોવી Qઈએ - એવો અનુરોધ અિભયાન બની ગયો. નળ સે જળ અને 'ઉzવલા' યોજના પણ મિહલાઓના [વા[~ય સુિવધા માટL શ@ થઈ. બેટી બચાવો - બેટી પઢાઓનું સૂ ગાzયું અને તેનું પ`રણામ મયું - આવી યોજનાઓ પછી હવે બેટીની સલામતી માટL સખત - િનણા5યક પગલાં ભરવાનો સમય પાકી ગયો છL. કોલકાતાની ઘટના પછી હાઈ કોટ આપમેળL સીબીઆઈ Mારા તપાસ શ@ કરાવી - જે પાંચ િદવસ પછી શ@ થઈ અને ભાડતી રાજકીય ગુંડાઓએ પુરાવા નjટ કરવા હુlલડ મચાEયું. વા[તવમાં જુિનયર ડૉKટર ઉપર બળાkકાર અને કરપીણ હkયા પાછળ - હોJ[પટલમાં ચાલતા ijટાચાર છL. મિહલા ડોKટર ઉપરીઓનો ભાંડો ફોડL તે રોકવા માટL જ હkયા થઈ છL. તેથી સાચા અપરાધીઓ - અને તેના રાજકીય ભાગીદારોને ýહેરમાં ઊભા કરીને સý થવી Qઈએ. સુ0ીમ કોટ પણ આપમેળL આ કSસ હાથમાં લીધો છL - જેના બે પાસા છL. ગુનેગારો કોણ છL? અને બીજું દેશભરમાં િવરોધ 0દશ5ન કરીને ર[તા ઉપર ઉતરેલા જુિનયર ડોKટરોને - સલામતીની જ@રી Eયવ[થાની ખાતરી આપીને શાંત પાડવા - નCધપા વાત એ છL કS િવાથઓ - જુિનયર ડોKટરોએ mયાયાધીશોની ખાતરી [વીકારી છL - kયારે નેતાઓ શું કરે છL? વડા 0ધાન સવ5પeી બેઠક બોલાવે તેની રાહ Qવાને બદલે કમ સે કમ િવપe નેતાઓ - ઇJmડ મોરચાએ તો સંયુKત િનવેદન બહાર પાડવું Qઈએ. પણ દરેક નેતાની રાજકીય ગણતરી અલગ છL. દેશભરમાં અિતJjટથી હાલાકી છL તેની પરવા કોઈને નથી. આરeણના 0ે નેતાઓ ýહેરમાં અને પરદા પાછળ સિય છL! કોલકાતાની ઘટનાની ટીકા કરી અને બેટી-પઢાઓ- ની પણ ટીકા કરી! સુ0ીમ કોટમાં બંગાળ સરકારની વકીલાત કરી રહેલા - અયોયામાં રામમંિદર િવરોધી - કિપલ િસvબલને ભારત સરકારના સોિલિસટર જનરલ તુષાર મેહતાએ ટકોર કરી! પણ રાજકીય વકીલાત થાય kયારે mયાય હોય? ijટાચાર અને દુરાચારના અપરાધીઓને બચાવવા માટL રાzય સરકારના 0ધાન અને 0વKતા મેદાનમાં ઉતયા5. મુTય 0ધાન મમતાø સામે આંગળી ચrધનારની આંગળી તોડી નાખશું - આવી ધમકી તો એક સેપલ છL! આ દરિમયાન અયોયામાં આવી ઘટના 0કાશમાં આવી. મુંબઈ નøક અને મહારાjtના બદલાપુરની શરમજનકથી વધુ િધાર - િતર[કારજનક ઘટના 0કાશમાં આવી. પોલીસે ફ`રયાદ નCધાવવામાં િનરાંત રાખી! અને પછી િવરોધ 0દશ5નોમાં બહારથી લોકો આEયા. મુTય 0ધાન કહે છL કS 'લાડકી બિહણ'ની યોજનાને ભારે ઉkસાહથી મિહલાઓ આવકારે છL - [વીકારે છL તેથી િવરોધીઓ અકળાયા છL અને બદલાપુરનું બહાનું મયું છL. એમ હોય તો પણ ગુનો અને ગુનેગારોને છાવરી શકાય નહr. હાઈ કોટ યોbય જ કyું છL કS જનતા જુવાળ - ýગે kયારે જ પોલીસ અને શાસન તં સિય બને છL! કોલકાતામાં આ વા[તિવકતા િવરાટ [વ@પે Qવા મળી છL. ભારતમાં [વાતંય સંDામ પછી 0થમ વખત ગુજરાતમાં િવાથઓનું નવિનમા5ણ આંદોલન શ@ થયું અને સફળ થયું. આ પછી િબહારમાં થયું - ijટાચાર સામે. `કસાન આંદોલનમાં ભારત Mેષી અને િવદેશી - િવરોધીઓ Qડાયા હતા. બંગાળમાં કCDેસ સામે િવાથ આંદોલન 'નKસલવાદી' - માઓવાદી બmયું અને કCDેસી મુTય 0ધાન િસાથ5શંકર રોય - એ સખત િહંસાચારથી યુવાપેઢી ખતમ કરી નાખી kયારથી કCDેસ રાzયવટો ભોગવે છL! મમતા બેનરø ઇિતહાસનું આ 0કરણ ભૂલી ગયાં લાગે છL અથવા તો બંગાળના િવાથઓની શJKતનો અંદાજ નહr હોય. બાંગલાદેશમાં િવાથ ાંિત પછી મમતાદીદીએ લાલ લાઈટ Qવાની જ@ર હતી. લોકિમýજ પારખવામાં મોડf કયુh - પણ પછી તરત જ ભીýને પરદા પાછળ ધકSલી દીધો જેથી તેના રાજકીય ભિવjયને બચાવી શકાય! બાંગલાદેશથી િહંદુઓની િહજરત શ@ થાય તો મમતાની 'વોટ બેmક' Qખમમાં આવે. બીજું - 'પૂવ5 બંગાળના િવાથઓ પિમ બંગાળ માટL 0ેરણા બને! અને અkયારે આમ જ બની રyું છL!' ઇJmડ મોરચાએ મમતા બેનરø અને ઘટનાની ટીકા કરી છL તેથી મમતાદીદી રોષે ભરાયાં છL - મહારાjt િવધાનસભાની ચૂંટણીમાં િવપeનો 0ચાર કરવા આવનાર હતાં - હવે કોણ બોલાવે? - અપરાધીઓ સાથે નેતાઓની ભાગીદારી હોય તે એક વાત પણ નેતાઓ ઉપર zયારે ગુના - િવશેષ કરીને મિહલાઓ સંબંિધત હોય kયારે - ગંભીર િવચારણા કરવાનો હવે સમય છL. લોકસભાની અને િવધાનસભાની ચૂંટણી દરિમયાન ઉમેદવારોએ એ`ફડLિવટ કરીને એમના ઉપરના ફોજદારી કSસની માિહતી આપી હતી તે મુજબ - અkયારે જે સંસદસયો છL તેમાં લોકસભાના બે અને 14 િવધાનસયો ઉપર બળાkકારના કSસ છL. કલ 151 નેતાઓ ઉપર મિહલાઓ સંબંિધત અપરાધોની ફ`રયાદો છL અને તેમાં બંગાળના માનનીય સયો સૌથી વધુ છL. 16 સયોમાં ભાજપ અને કૉંDેસના પાંચ-પાંચ સયો છL. બાકીના છ સયો 'આપ', તેલુગુ દેસમ, િબજુ જનતા દળ અને અmય પeોના છL. (સાભાર: જmમભૂિમ દૈિનક) 0િતભાવઃ yourgujarattimes@gmail.com બાંગલાદેશથી િહંદુઓની િહજરત શ1 થાય તો મમતાની 'વોટ બે8ક' :ખમમાં આવે. બીજું - 'પૂવA બંગાળના િવCાથDઓ પિEમ બંગાળ માટF Gેરણા બને! અને અKયારે આમ જ બની રLું છF!' ઇO8ડ મોરચાએ મમતા બેનરø અને ઘટનાની ટીકા કરી છF તેથી મમતાદીદી રોષે ભરાયાં છF - મહારાWX િવધાનસભાની ચૂંટણીમાં િવપ[નો Gચાર કરવા આવનાર હતાં - હવે કોણ બોલાવે? િવશેષ કરીને મિહલાઓ સંબંિધત હોય Kયારે - ગંભીર િવચારણા કરવાનો હવે સમય છF.
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=