Gujarat Times
ઓગટ 2, 2024 (July 27 - August 2, 2024) મંત$ય 3 Disclaimer: Gujarat Times makes no warranties or representations as to the accuracy of the content and assumes no liability or responsibility for any error or omission in the content. Gujarat Times is not responsible or liable for any claims made in advertisements or classifieds. Any questions or comments concerning advertisements or classifieds within this newspaper should be directed to the advertiser. The views, advice, opinions, and information in letters to the editor, analysis section, legal section or any other article in this publication are those of the writers and do not necessarily represent those of Gujarat Times. Published weekly, Founded in 1999 Dr. Sudhir M. Parikh Founder, Chairman & Publisher Hasmukh Barot Editor-in-Chief Ilayas Quraishi Chief Operating Officer Darshana Gandhi Financial Controller Digant Sompura Consulting Editor Shailu Desai Sub-Editor Bhailal M. Patel Executive Vice President Chandrakant Koticha Rajkot, India Executive Director Business Development Parikh Worldwide Media Jim Gallentine Business Development Manager-US Sonia Lalwani Advertising Sales Hervender Singh Circulation Manager Shailesh Parikh California Correspondent Subhash Shah Texas Correspondent Corporate Office 1655 Oak Tree Road, Suite # 155 Edison, NJ 08820 Tel: (212) 675-7515 • (718) 784-8555 Fax: (212) 675-7624 E-mails advt@gujarattimesusa.com editor@gujarattimesusa.com subscribe@gujarattimesusa.com info@gujarattimesusa.com Website www.gujarattimesusa.com Chicago Bureau 2652 West Devon Ave., Suite B Chicago, IL 60659 Tel: (773) 856-0545 • (773) 856-3445 info@gujarattimesusa.com California Bureau 650 West Vermont Ave., Unit # 46 Anaheim, CA 92805 Tel: (714) 505-0590 Southern California Natu Patel Tel: (818) 430-6950 Texas Bureau Subhash Shah 4601 Hershy ln, Plano, TX 75024 Tel: (510) 449-8712 Ahmedabad Bureau Parikh Worldwide Media Pvt. Ltd. 303 Kashiparekh Complex, C.G.Road, 29 Adarsh Society, Ahmedabad 380009 Tel: 079-26446947 Gujarat Times (USPS 017-787) is published weekly by Parikh Worldwide Media, LLC Annual subscription $44. Periodicals postage paid at Newark, N.J. and at additional mailing offices. Postmaster: Send address changes to Gujarat Times Parikh Worldwide Media, LLC 1655 Oak Tree Road, Suite # 155 Edison NJ 08820 Copyright © 2024, Gujarat Times &'પની હ1યાનો 6યાસ, લે;ટ-િલબરલ મી?ડયા અને ડCમોDEટનાં કૌભાંડો - જયવંત પંLા અ મેરકામાં "મુખપદના રપ()લકન પ+ના અ-યથ0 ડોના3ડ 45પ ૧૩ જુલાઈએ પે(;સલવેિનયામાં એક સભાને સંબોધી રCા હતા Fયારે એકઆHમણકારીએ તેમના પર અનેક ગોળીઓ છોડી. તેમાં 45પ માંડમાંડ બOયા. આનાથી અમેરકાની મહા સPાની પોલ ખુ3લી પડી ગઈ. જે દેશ પોતાના રાR4"મુખ પદના અ-યથ0ની સુર+ા SયવTથા ન કરી શકતો હોય તે આખા િવUની સુર+ાની િચંતા કરે તે કWવો દંભ! આHમણકારીને તો મારી નખાયો, પરંતુ તેની ઓળખ ૨૦ વષ]ના થોમસ મે^યૂ H`કસ તરીકW થઈ છa. આHમણકારી રપ()લકન પ+નો નbધાયેલો મતદાર હતો. આ એક થાપ ખવડાવવાનો "યાસ હોઈ શકW કW તમને તમારા જ સમથ]કો પસંદ નથી કરતા. કારણકW પછી અમેરકી ચૂંટણી પંચના રેકોડd પરથી એવું બહાર આSયું કW થોમસે e બાઇડaનના ડaમોHWટક પ+ની સાથે eડાયેલા "ોgેિસવ ટન]આઉટ "ોજેiટ નામના એક સંગઠનને ૧૫ ડોલરનું દાન આlયું હતું. તેણે સીધી રીતે ડaમોHWટક પ+ને દાન નહોતું આlયું, પરંતુ આડકતરી રીતે આlયું હતું. શું $%પનો આ સહાનુભૂિત મેળવવાનો 5ટ7ટ હતો? 45પ િવરોધીઓ એવું કહી રCા છa કW 45પનો આ સહાનુભૂિત મેળવવાનો Tટmટ હતો. પરંતુ ૩ જુલાઈએ 45પ અને વત]માન "મુખ e બાઇડaન વnે થયેલી ટીવી ચચા] પછી થયેલા રાR4ીય સવo+ણમાં 45પની øતવાની શiયતા બાઇડaન કરતાં ઘણી-ઘણી વધી ગઈ હતી. 45પને ૪૯ ટકા મતદારો, uયારે બાઇડaનને ૪૩ ટકા મતદારોના મત મળવાની શiયતા હતી. આવી (Tથિત હોય Fયારે, Tવાભાિવક છa કW, 45પ પોતાના પર તો હુમલો ન જ કરાવે. પરંતુ ભારતમાં મમતા બેનજ0 દર ચૂંટણી વખતે ઘાયલ થતા હોય છa અને તેમને સહાનુભૂિત મળી જતી હોય છa. તેથી લેvટ-િલબરલોને આવું લાગી શકW. અરિવંદ કWજરીવાલ પર ચૂંટણી પહેલાં થlપડ મારવાની કW શાહી ફxકવાની ઘટનાઓ બનતી હતી જેમાંથી એક તો આપનો જ સમથ]ક નીકyયો હતો. હાિદ]ક પટaલ uયારે ભાજપ પહેલાં આંદોલનકારી હતો Fયારે તેને પણ થlપડ પડી હતી. ‘ટzકડa ટzકડa’ ગ{ગ લીડર અને િદ3લીના કbgેસના અ-યથ0 ક;હૈયાક}મારને પણ લોકસભાની વત]માન ચૂંટણી "ચારમાં થlપડ પડી હતી અને તેના પર શાહી ફxકાઈ હતી. અમેરકામાં e બાઇડaનની "િતRઠા તિળયે પહbચી ગઈ છa. યુHWઇનને ચડાવીને રિશયા સામે બાથ ભીડાવીને યુHWઇનને હિથયારો પૂરા પાડીને તેમણે દેશનો દાટ વાyયો છa. ક~ર હરીફ એવા ચીન સામે મજબૂત નીિત અપનાવી નથી. તેમના શાસનમાં લૂટફાટ, ભારતીયોની હFયાઓ વધી ગઈ છa. અમેરકાની ઇઝરાયેલ સંબંિધત નીિત પણ સંિદધ રહી છa. અમેરકાની યુિનવિસ]ટી કW5પસમાં પેલેTટાઇન તરફીઓએ િહંસા કરી હતી તે અમેરકાના મતદારો ભૂલે તેમ નથી. બાઇડaનને પોતાને િવTિતનો રોગ છa. તેઓ બોલવાનું ભૂલી ýય છa. કઈ બાજુ જવાનું છa તે ભૂલી ýય છa. આમ જુઓ તો ૮૧ વષo પણ ઘણા સિHય હોય છa. પરંતુ બાઇડaનને વય TપRટ દેખાય છa. રાR4"મુખ તરીકW તેઓ સાવ નબળા અને "ભાવહીન સાિબત થયા છa. એમાંય 45પ સામેની ડીબેટમાં તો સાવ નબળા પૂરવાર થયા. ડaમોHWટક પ+ની અંદર જ તેમની સામે "ો છa. પૂવ] રાR4"મુખ બરાક ઓબામાએ તેમનો સાથ છોડી દીધો છa. પ+ના લોકો તેમને Tપધા]માંથી હટી જઈ બીýને અવસર આપવા કહે છa, પરંતુ બાઇડaન ફરીથી રાR4"મુખ બનવા લાલસુ છa. આમ, Tવાભાિવક છa કW 45પ તો પોતાના પર આHમણ ન જ કરાવે. પૂરી શiયતા છa કW ડaમોHWટક પ+ની િવચારધારામાં માનતા કોઈએઆ આHમણ કરાSયું હોય. લે9ટ-િલબરલ મી>ડયાએ આઆCમણને દબાવવા કGવી બદમાશી કરી? લેvટ િલબરલ મીડયા પોતાના માટa ýત-ýતનાં એવાં સૂો વાપરશે કW તમને થશે કW િનિભ]કપણે પકારFવ તો આ લોકો જ કરે છa. કરેજ િવથ જના]િલઝમ (િહંમતપૂવ]કનું પકારFવ), બેધડક સFય, ઓલ ધ ;યૂઝ ધેટ ફટ ટ િ";ટ (છાપવા જેવા બધા સમાચાર છાપવાના), નેવર gે (ગોળગોળ નહ લખવાનું, જે છa તે લખવાનું) … પરંતુ ૨૦૧૬ની ચૂંટણી પહેલાં, ૨૦૧૬થી ૨૦૨૦ના શાસન દરિમયાન 45પને બેવક`ફ, ગાંડા અને અણઘડ પૂરવાર કરવામાં આ મીડયાએ કઈ બાકી નહોતું રાયું. અને એ જ મીડયાએ 45પના આHમણને દબાવવા શઆતમાં કWવા "યFનો કયા] હતા? (શઆતમાં એટલા માટa કારણકW પછી તો સFય બહાર આવી ગયું હતું.) ‘સીએનએન’ ખૂબ િવUસનીય ગણાય છa. તેણે લયું હતું: “45પ રેલીમાં પડી જતાં િસHWટ સિવ]સના લોકો તેમને Tટaજ પરથી ઉતારવા દોડી ગયા.” ‘યુએસ ટડa’એ લયું: “ઘbઘાટa 45પને તકલીફમાં મૂકતાં, િસHWટ સિવ]સ તેમને Tટaજ પરથી દૂર લઈ ગઈ.” ‘વોિશંટન પોTટa’ લયું: “રેલીમાં ઘbઘાટ પછી 45પને દૂર લઈ જવાયા.” આ પછી રાજકીય નેતાઓએ કોપરેટ મીડયાને પણ અમેરકી "મુખપદના અ-યથ0ની હFયાના "યાસમાં સંિલlતતાનો આ+ેપ કય. પછી એસોિસએટaડ "ેસે લયું: "મુખ કW "મુખપદના અ-યથ0ની હFયાનો સૌથી ગંભીર "યાસ. બાઇડIને $%પ સામેની િહંસા માટI લોકોને ભડકાJયા રાR4"મુખ e બાઇડaને કCું હતું કW તેઓ 45પને િનશાના પર લેવા માગે છa. તેમણે 45પ પર આHમણ બાદ Tવીકાયુ કW આવું કહેવું તેમની ભૂલ હતી. ઉપરાR4"મુખ પદના રપ()લકન પ+ના અ-યથ0 જે5સ ડaિવડ (જે. ડી.) વા;સે કCું કW આ આHમણ માટa બાઇડaન ઉPરદાયી છa કારણકW તેમણે કCું હતું કW 45પને ‘કોઈ પણ રીતે’ સPામાં આવતા રોકવા eઈએ. ભારતમાં નરેKL મોદીની હMયાનો પણ Nયાસ ભારતમાં નરે; મોદી િવશે પણ િવપ+ોએ આ જ શ)દો વાપયા] હતા. ૨૦૧૪ની ચૂંટણી પહેલાં પટનામાં સભા દરિમયાન ાસવાદી બો5બ ધડાકા થયા હતા જેમાં મોદી માંડમાંડ બOયા હતા. તે પછી પાંચ ý;યુઆરી ૨૦૨૨ના િદને વડા"ધાન મોદી ભટmડાના િવમાન મથકWથી ફરોઝપુરમાં રેલી સંબોધવા માટa સડક ારા જઈ રCા હતા Fયારે તેમની વાહનૃંખલા અડધો કલાક સુધી ફસાયેલી રહી. કWટલાક "દશ]નકારીઓ તેમનાં વાહનોની નøક પહbચી ગયા હતા. તે વખતે પંýબમાં કbgેસ સરકાર હતી. આ ઘટના પછી સહાનુભૂિત Sયiત કરવાના બદલે કbgેસના નેતા ીિનવાસ બીવીએ કટા+માં લયું હતું, “હાઉ ઇઝ ધ eશ?” ૨૦૨૦માં િદ3લી િવધાનસભા ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ મોદી માટa તુંકારો કરતા કCું હતું, “યે e નરે; મોદી ભાષણ દે રહા હૈ, છહ મિહને બાદ યે ઘર સે બાહર નહ િનકલ પાએગા, િહ;દુTતાન કW યુવા ઇસકો એસા ડmડા માર{ગે, ઇસકો સમઝા દ{ગે ક િહ;દુTતાન કW યુવા કો રોજગાર િદએ િબના યે દેશ આગે નહ બઢ સકતા.” ગત ૧ જુલાઈએ લોકસભામાં ભાષણ દરિમયાન રાહુલ ગાંધીએ વારાણસીમાં મોદીના વાહન પર કઈક ચીજ ફxકાતા કCું હતું કW “મોદી સે અબ કોઈ નહ ડરતા હૈ.” ૨૩ ફW¢ુઆરી ૨૦૨૩ના િદને કbgેસી નેતાઓએ પવન ખેડાની ધરપકડના િવરોધમાં સૂ પોકાયુ હતું: મોદી તેરી ક¢ ખુદેગી. ૨૦૧૪ની ચૂંટણીમાં કbgેસના નેતા ઇમરાન મસૂદે કCું હતું: “ઉPર "દેશના મુસલમાનો મોદીને પાઠ ભણાવશે અને તેમના ટzકડaટzકડા કરી નાખશે.” કિથત ખેડતોના આંદોલન દરિમયાન પણ મોદીની ઈ(;દરા ગાંધીની જેમ હFયા કરવાના સૂો પોકારાયાં હતાં. કWટલીક મિહલાઓએ છાતી ક`ટતા હોય તેમ ‘મોદી મર ý તૂ’નાં સૂો પોકાયા] હતાં. એટલું જ નહ, e અપે+ા કરતા િવપરીત પરણામ આવે તો કલેiટરની હFયા, કાય]કતા]ઓને કફન પહેરીને આવવા લાલુના રાR4ીય જનતા દળ અને સમાજવાદી પ+ના નેતા અિખલેશ યાદવ તેમજ કbgેસ નેતા પlપુ યાદવે આ£ાન કયુ હતું. પ. બંગાળમાં તો ૨૦૧૮, ૨૦૨૧ અને ૨૦૨૪ એ દરેક ચૂંટણીમાં િવપ+ી કાય]કતા], નેતાઓની અને સમથ]કોની હFયાઓ થઈ છa જેમાં ભાજપ, કbgેસ અને સા5યવાદી પ+ોના નેતા-કાય]કતા]ઓ પણ સમાિવRટ છa. આ બતાવે છa કW આ લેvટ- િલબરલો પોતાના િવરોધીઓને સમાlત કરવા કઈ સીમા સુધી જઈ શકW છa. અમે>રકામાં >રપOPલક Nમુખોની હMયાનો Cમ અમેરકામાં અ¢ાહમ િલંકન, જે5સ એ. ગારફ3ડ, િવિલયમ મેકક;લે અને eન એફ. કWનેડીની હFયા થઈ છa, તેમાંથી પહેલાં ણ રપ()લકન પ+ના હતા. બે "મુખ રોના3ડ રેગન અને િથયોડોર ઝવે3ટની હFયાનો "યાસ થયો હતો. આ બંને પણ રપ()લકન પ+ના હતા. આમાં નવું નામ 45પનું ઉમેરાયું છa. આ પૈકી અ¢ાહમ િલંકને ¤હ યુ¥માંથી અમેરકાને બહાર કા¦ું હતું અને દાસતાની નાબૂદી કરી હતી, અમેરકી અથ]તંને આધુિનક બનાSયું હતું. િવિલયમ મેકક;લે મહા મંદી પછી સિ¥ પાછી લાSયા, Tપેન સામે િવજય અપાSયો, હવાઇ, પુએટ રકો, ગુઆમ અને ફિલપાઇ;સ પર આિધપFય મેળSયું, સુર+ાFમક ટaરફ ચાલુ રાખી Tવદેશી ઉ§ોગોને િવદેશના ઉ§ોગો સામે બચાSયા, મજબૂત કયા]. િથયોડોર ઝવે3ટના સમયમાં કોલસા િમકોએ હડતાળ કરી હતી. તેની અસર ઘર, શાળા અને હો(Tપટલમાં વીજળી પર પડa તેમ હતી. પહેલી વાર એક "મુખે િમકોના િવષયમાં હTત+ેપ કરી તેનો અંત લાSયો. જે5સ એ ગારફ3ડa દાસતામાંથી મુiત થયેલા લોકોના નાગરક અિધકારોના અમલને સુિનિ¨ત કય હતો. રોના3ડ રગને અમેરકામાં મbઘવારી ઘટાડી હતી, આøિવકાહીનતાનો દર ઘટા©ો, સોિવયેત સંઘને iયાંય પાછળ છોડી દીધું જે પછી સોિવયેત સંઘના ટzકડાઓ થયા. આમ, રપ()લકન પ+ના "મુખોએ દેશને મજબૂત કરવાનું કામ કયુ તો પણ તેમની હFયા થઈ અથવા "યાસ થયો. િબલ-િહલેરી ORલKટન, ઓબામા સમયના કૌભાંડો િબલ (iલ;ટને Sહાઇટહાઉસમાં "િશ+ુ (ઇ;ટન]) મોિનકા લેિવ;Tકી સાથેનું જગ"િસ¥ લફરું કયુ હતું જેને તેમણે કોટdમાં સોગંદ પર જૂઠાªં બોલી અTવીકાયુ હતું અને તેના માટa તેમને ૯૦,૦૦૦ ડોલરનો દંડ થયો હતો. તેમનાં પFની િહલેરી (iલ;ટને ૨૦૦૯માં િવદેશ "ધાન બનતા પહેલાં પોતાના ઘરે ઇ-મેઇલ સવ]ર ઊભું કરી પોતાનું જ અલગ ઇમેઇલ ડોમેઇન ઊભું કરી િવદેશ "ધાન તરીકW બધા સંદેશાSયવહાર તેમાંથી કરેલા જેથી ખાનગી રહે. તેમણે સરકારના ઇ-મેઇલ સરનામાનો ઉપયોગ કય નહોતો. િબલ (iલ;ટનના લફરાને ભારતના મીડયામાં Tથાન મyયું હતું કારણકW પકારોને પોતાને ગલગિલયા થતા હોય છa અને વાંચકોને ગલગિલયા કરાવી સiયુ]લેશન વધારવું હતું. પરંતુ િહલેરી (iલ;ટનના ઇમેઇલ કૌભાંડ િવશે એક અ+ર પણ છપાયો નથી. આ રીતે ઓબામાના સમયમાં અમેરકામાં આવેલી મંદી જે પછી િવU આખામાં "સરી હતી તેના મૂળ કારણ િવશે ભારતના મીડયામાં એક અ+ર લખાયો નથી. યથાથ]માં, ઓબામા રાR4"મુખ બ;યા તે પહેલાં અમેરકાના િશકાગોમાં વકીલ અને કમ]શીલ (કાય]કતા] નહ, લેvટ-િલબરલો પોતાને કમ]શીલ ગણાવતા હોય છa) હતા. એ(;ટ રેડલાઇિનંગ મૂવમે;ટના જનક eન મેકનાઇટa તેમને આ નોકરી અપાવી હતી. રેડલાઇનનો અથ] ýણીએ. નાણા ધીરધાર કરનારી બે;ક કW કપનીઓ uયાંથી નાણાં પાછા ન આવે તેવા લોકોને નાણાં Tવાભાિવક જ નથી આપતી હોતી. અમેરકામાં તેનો અથ] એવો કાઢવામાં આવે છa કW uયાં ýિતની રીતે અથવા વંશીય રીતે લઘુમતીના લોકો રહેતા હોય Fયાં લોન ન આપવી. eન મેકનાઇટa ઓબામા માટa એક તરફWણવાળો પ લખી દીધો હતો જેના કારણે તેમને હાવ]ડdમાં "વેશ મળી ગયો. (આને કહેવાય ઇકો િસTટમ!) તેઓ Tનાતક થયા પછી તેમણે િશકાગોની નાગરક અિધકારોની કપની માટa કામ કયુ. આ કપની મેકનાઇની રેડકલ ગામાિલએલ ફાઉ;ડaશન અને નેશનલ પીપ3સ એiશન તેમજ એકોન] સાથે કામ કરતી હતી. લોનમાં કિથત ભેદભાવના કWસો તે લડતી હતી. કહેવાય છa કW ઓબામાએ "િશિ+ત કરેલા ગુંડાઓ ભરેલી બસ બ{કરોના દરવાજે ગઈ હતી અને લઘુમતીઓ માટa વધુ લોન આપવા માગણી કરી હતી. એકોનo તો ;યૂ યોક¬માં િસટી બ{કના દરવાý તોડી નાયા હતા અને આ+ેપ કય હતો કW તે અUેતો "Fયે ભેદભાવ રાખે છa. આ દબાણ કામ કરી ગયું. સPામાં ડaમોHWટક પ+ના િબલ (iલ;ટન જ હતા. તેમના "શાસને લઘુમતીઓને લોન આપવાના િનયમો સરળ બનાSયા. ઓબામાએ િસટી બે;ક સામે કWસ કય કW તે Fવચાના આધારે અUેતોને લોન આપવામાં ભેદભાવ કરે છa. ૧૯૯૦ના દાયકામાં આવા ૧૧ કWસો કરાયા હતા. આમાંથી બહાર નીકળવા િસટી બે;કW કોટdમાં હýરો શંકાTપદ સબ"ાઇમ મોગoજ માટa બાંયધરી આપી. અથા]આ લોન પાછી આવવાની નહોતી તેવી શંકા હતી. આ શંકા સાચી પડી અને મંદી આવી જેની અસર ભારત સિહત સમg િવU પર પડી. ઓબામાના સમયમાં ૨૦૧૦માં િવ§ાથ0ઓની લોનમાં ખાનગી િધરાણકારોની ભૂિમકા સમાlત કરી દેવાઈ હતી કારણકW ઓબામાકWર યોજના માટa બýરનું સરકારીકરણ કરી દેવાયું હતું જેવી રીતે ઇ(;દરા ગાંધીએ બ{કોનું રાR4ીયકરણ કરી દીધું હતું. ભારતમાં યુપીએ સરકારની જેમ ઓબામાના સમયમાં િવ§ાથ0ઓને મોટા "માણમાં એવી લોન આપી દેવાઈ હતી જે પાછી આવે તેમ નહોતી. આથી તેને બંધ કરવાના બદલે ઉલટzm ૨૦૧૨માં ઓબામાએ નવા િધરાણકાર માટa િવ§ાથ0ઓની લોન યોજનાની અવિધ વધારી દીધી. એક રીતે મતદારોને લાંચ આપી. બીe હેતુ દેવાિળયાપªં ઘટાડવાનો હતો. ‘વોલT4ીટ જનરલ’ મુજબ ‘ઇિતહાસનું આ સૌથી મોટzm એકાઉ(;ટmગ કૌભાંડ’ હતું. આ જ રીતે ૨૦૨૦માં )લેક લાઇSસ મેટર આંદોલન પછી ચૂંટણીમાં e બાઇડaને ‘ડફડmગ પોલીસ’ અથા]પોલીસને બજેટ ઓછzm ફાળવવા ýહેરાત કરી હતી પરંતુ ૨૦૨૪માં આ વચનથી ફWરવી તોyયું. એટલે કW તેઓ સPા માટa જૂઠzm બો3યા હતા. e બાઇડaનના પુ હંટર બાઇડaન પર વષ] ૨૦૨૩થી ૨૦૧૮ દરિમયાન લાંચની આરોપી એવી એક યુHWઇન કપની પાસેથી અને ચીનમાં છaતરિપંડીના આરોપી વેપારી સાથે કામ કરીને ૧.૧ કરોડ ડોલર લીધા હોવાનો આરોપ છa. પરંતુ ડaમોHWટના આ કોઈ કૌભાંડ િવશે તમે ભારતના મીડયામાં નહ વાંચો, કારણકW Fયાં લેvટ-િલબરલો જ બેઠા છa. હા, 45પ પરના આરોપો, અનૈિતક સંબંધો િવશે રજેરજ માિહતી અહના મીડયાએ આપી છa. (લેખક ýણીતા પકાર અને િવવેચક છa) "િતભાવઃ yourgujarattimes@gmail.com
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=