Gujarat Times

જુલાઈ 12, 2024 (July 6 July 12) મંત$ય 3 Disclaimer: Gujarat Times makes no warranties or representations as to the accuracy of the content and assumes no liability or responsibility for any error or omission in the content. Gujarat Times is not responsible or liable for any claims made in advertisements or classifieds. Any questions or comments concerning advertisements or classifieds within this newspaper should be directed to the advertiser. The views, advice, opinions, and information in letters to the editor, analysis section, legal section or any other article in this publication are those of the writers and do not necessarily represent those of Gujarat Times. Published weekly, Founded in 1999 Dr. Sudhir M. Parikh Founder, Chairman & Publisher Hasmukh Barot Editor-in-Chief Ilayas Quraishi Chief Operating Officer Darshana Gandhi Financial Controller Digant Sompura Consulting Editor Shailu Desai Sub-Editor Bhailal M. Patel Executive Vice President Chandrakant Koticha Rajkot, India Executive Director Business Development Parikh Worldwide Media Jim Gallentine Business Development Manager-US Sonia Lalwani Advertising Sales Hervender Singh Circulation Manager Shailesh Parikh California Correspondent Subhash Shah Texas Correspondent Corporate Office 1655 Oak Tree Road, Suite # 155 Edison, NJ 08820 Tel: (212) 675-7515 • (718) 784-8555 Fax: (212) 675-7624 E-mails advt@gujarattimesusa.com editor@gujarattimesusa.com subscribe@gujarattimesusa.com info@gujarattimesusa.com Website www.gujarattimesusa.com Chicago Bureau 2652 West Devon Ave., Suite B Chicago, IL 60659 Tel: (773) 856-0545 • (773) 856-3445 info@gujarattimesusa.com California Bureau 650 West Vermont Ave., Unit # 46 Anaheim, CA 92805 Tel: (714) 505-0590 Southern California Natu Patel Tel: (818) 430-6950 Texas Bureau Subhash Shah 4601 Hershy ln, Plano, TX 75024 Tel: (510) 449-8712 Ahmedabad Bureau Parikh Worldwide Media Pvt. Ltd. 303 Kashiparekh Complex, C.G.Road, 29 Adarsh Society, Ahmedabad 380009 Tel: 079-26446947 Gujarat Times (USPS 017-787) is published weekly by Parikh Worldwide Media, LLC Annual subscription $44. Periodicals postage paid at Newark, N.J. and at additional mailing offices. Postmaster: Send address changes to Gujarat Times Parikh Worldwide Media, LLC 1655 Oak Tree Road, Suite # 155 Edison NJ 08820 Copyright © 2024, Gujarat Times સહમતી એટલે શરણાગિત નહ: - ક=>દન $યાસ અ ઢારમી લોકસભાના &થમ િદવસે જ વડા &ધાન નરે/0 મોદીએ અ3પ5ટ સંદેશ આ:યો છ= ક> એનડીએની સરકાર મજબૂત અને સલામત છ=. સરકાર ચલાવવા માટ= બહુમતી Fઈએ પણ રા5Iના સંચાલન માટ= સહમતી જJરી છ=. આ પછી એમણે સંક>ત આ:યો છ=ઃ સહમતી એટલે શરણાગિત નહM. િવપNો F સંOયાબળના આધારે સરકારને દબાવવા – ઝુકાવવાના &યાસ કરે તો ‘સહમતી’ શRય નથી. મોદી જે કહે છ= અને કહી રSા છ= તેમાં અહંકાર નથી. અહંકારનો અંશ પણ નથી. સરકારની &િત5ઠા અને િન5ઠાનો રણકો છ=. રા5Iિહતમાં રા5Iીય સહમતી હોવી જ Fઈએ પણ રા5Iિહતના નામે સUાનું રાજકારણ હોય તો તે 3વીકાયV નહM હોય. લોકસભાના સWના આરંભમાં જ શતરંજનો દાવ શJ થયો પણ મોદીનો હાથ ઉપર રSો છ=. 3પીકર પદે ઓમ િબરલા ચૂંટાયા Zયારે િવપNી નેતા રાહુલ ગાંધીએ સંસદીય &ણાલી અનુસાર, વડા &ધાન મોદી સાથે 3પીકર ઓમ િબરલાને વધા\યા પણ આ સદભાવના માW તાZપૂરતી હતી. િવપNી નેતા અને એમના સાથી પNોનો \યૂહ 3પીકરની ચૂંટણીમાં જ સરકારનું નાક દબાવવાનો હતો. શપથિવિધની &િ]યામાં ‘&ો- ટ=મ’ (કામ પૂરતા) 3પીકર પદ માટ= િવપNે ક>રળના િસિનયર સaય કોડીકb/નલ સુરેશનું નામ સૂચ\યું. આ નામ સૂચવવા પાછળ ગણતરી એવી હતી ક> નાયબ 3પીકર પદ માટ= દબાણ કરી શકાશે. સુરેશે પણ લોકસભાના સaયપદની સાત ટમV પૂરી કરી છ= – પણ િવપNે ગણતરીમાં થાપ ખાધી! સાત ટમV – સળeગ નથી – બે વખત વચમાં ખાડા પfા છ=ઃ િનયમ મુજબ ચાલે નહM. આ પછી િવપNોએ ભgVહhર મેહતાબ &ો-ટ=મ 3પીકર હોય તો શપથ નહM લેવાની વાત વહેતી મૂકી પણ પછી ભાન થયું ક> શપથ િવના iહમાં બેસાય નહM અને 3પીકરની ચૂંટણીમાં ભાગ લઈ શકાય નહM! આખરે હાથમાં સંિવધાનની &ત ફરકાવીને શપથ લીધા. આમ છતાં &ો-ટ=મ 3પીકરને શપથિવિધ (જે બે િદવસ ચાલે) તેમાં મદદ માટ= Wણ િવપNી સaયોનાં નામ નkી થયાં હતાં, એ સaયોએ સેવા આપવાને બદલે અસહકાર કયl! કોઈ વાંધો નહM – એનડીએના Wણ સaયો િનમાયા! સામા/ય રીતે 3પીકરની ચૂંટણી સવVસંમિતથી – િબનહરીફ થાય પણ આ વખતે િવપNે શરત મૂકી ક> નાયબ 3પીકર પદ અમને આપો તો જ તમારા ઉમેદવારને સમથVન આપીએ. આવી શરત – હઠાmહ અથવા સોદાબાø 3વીકારે તે મોદી નહM (ભૂતકાળમાં મોરારøભાઈએ સોદાબાø નહM 3વીકારીને વડા &ધાન પદનું રાøનામું આપી દીધું હતું) આખરે િવપNે સુરેશની ઉમેદવારી ýહેર કરી. િનયમ મુજબ pવિનમત – 3પીકર પૂછ= ક> ઓમ િબરલાનું નામ મંજૂર છ=? અને સaયો સાગમટ= કહે - ø હા. &ો-ટ=મ 3પીકરને ખાતરી થાય ક> બહુમતી છ= તો ‘hરઝrટ’ ýહેર કરે અને F કોઈ સaય – ક> િવપNી નેતા મતદાન (સaયના ટ=બલ ઉપર બટન-3વીચની સુિવધા હોય છ=)ની માગણી કરે તો મત લેવાય. આવી માગણી થઈ નહM તેથી ઓમ િબરલા 3પીકર પદે ચૂંટાયા. આ પછી પડદા પાછળનો િવવાદ બહાર આ\યો. gણમૂલ કsmેસને વાંધો હતો ક> સુરેશનું નામ ýહેર કરવા પહેલાં કsmેસે - અમને પૂછયું ક>મ નહM? ચૂંટણી પહેલાં મમતાદીદીને સમýવવા &યાસ થયો Zયારે એવો જવાબ મtયો ક> – બુધવારે ચૂંટણીના િદવસે અમારો િનણVય તમને જણાવીશું. હવે કsmેસની શંકા દઢ થઈ ક> છ=rલી ઘડીએ ટ=કો નહM આપે તો આપvં નાક કપાશે - તેથી pવિનમત 3વીકારવા િસવાય છwટકો ન હતો! િવિધસર 3પીકરના િસંહાસન ઉપર િબરાxયા પછી માનનીય 3પીકર ઓમ િબરલાએ iહની સંમિત માટ= એક ઠરાવ – વાંચવાની શJઆત કરી - ઇz/દરા ગાંધીએ ૧૯૭૫માં દેશભરમાં આંતhરક કટોકટી - ઇમજV/સી ýહેર કરી હતી. રા5Iપિત ફખરુ€ીન અલી અહમદને મધરાતે ઉઠાડીને સહી કરાવી હતી. િવપNી નેતાઓ જેલમાં, &ેસ સે/સરિશપ અને સંસદ પણ બંદીવાન. અZયાચારનો ભોગ નાગhરકો અને સંિવધાન! 3પીકરે ઇમજV/સીને સખત શ‚દોમાં વખોડતો ઠરાવ મૂકીને અને ભોગ બનેલા દેશ&ેમી નાગhરકોના માનમાં બે િમિનટ મૌન પાળવાનો અનુરોધ કયl અને કsmેસી સaયો િસવાય તમામ સaયોએ 3વીકાયl. એકતાનો દાવો કરનાર કsmેસ નેતાઓ ઇમજV/સીના &„ે ભsઠા પfા કારણ ક> ઇz/દરા ગાંધીની સરમુખZયારશાહી અને સંિવધાન ઉપરના &હારને વખોડવામાં ઇz/ડ મોરચાના સાથી પNો - સમાજવાદી પાટ…, ડીએમક> અને gણમૂલ કsmેસના સaયોએ ઊભા થઈને મોન અંજિલ – સહમતી આપી. કારણ ક> તેઓ અZયાચારનો ભોગ બ/યા હતા. ચૂંટણી દરિમયાન હાથમાં સંિવધાનની &ત શ3W અને ઢાલની જેમ ફરકાવનારા િવપNી નેતાને કrપના નહોતી ક> શેરીનાં &દશVનનો જવાબ મોદી સંસદમાં આપશે અને મોરચાની એકતા પોકળ બતાવશે. હજુ તો શJઆત થઈ છ=. અZયાર સુધી લોકસભાના 3પીકરની ચૂંટણી સવVસંમિતથી થઈ છ=. 3પીકર પદ 3વાભાિવક રીતે સૌથી મોટા પNને મળ= છ= અને તે પસંદગી વડા&ધાન કરે છ=. આ વખતે ચં0ાબાબુ નાયડ‡ના પN તેલુગુ દેસમના સaય ઉમેદવાર હોય તો કsmેસના મોરચાએ સમથVન આપવાની વાત વહેતી મૂકી હતી! આવી ઓફર પાછળ \યૂહ ચ/0ાબાબુ નાયડ‡ એનડીએને ટ=કો આપે નહM અને િવપNી મોરચામાં Fડાય તેવો હતો. નાયબ 3પીકરની ચૂંટણીની ઉતાવળ નથી. દરિમયાન તેલુગુ દેસમનાં વતુVળો મુજબ ચં0ાબાબુ નાયડ‡ કોઈ આmહ નહM રાખે, દબાણ નહM કરે. કsmેસ િસવાયના કોઈ િવપNી સaયને બદલે એનડીએના કોઈ સaય પN – ભલે એક જ સaય હોય તો તેની પસંદગી થઈ શક> છ=. જનતા ભૂતકાળમાં ૧૯૮૯-૯૧ સુધી રા5Iીય મોરચાના દળના રિવ રાય 3પીકર હતા આ પછી કsmેસના િશવરાજ પાટીલ અને સંગમા હતા. તેલુગુ દેસમના બાલયોગી ૧૯૯૮થી ૧૯૯૯ અને પછી ૨૦૦૨ સુધી 3પીકર હતા. એમનું અવસાન થયા પછી ૨૦૦૨થી ૨૦૦૪ સુધી િશવસેનાના મનોહર Fષી હતા. યુપીએની &થમ સરકાર વખતે સીપીએમના સોમનાથ ચેટરøના કાયVકાળમાં ઘણી ધાંધલ-ધમાલ હતી. તેમના પછી કsmેસનાં સુŽી મીરા કbમાર (બાબુ જગøવનરામનાં પુWી) હતાં. એનડીએના કાયVકાળમાં સુિમWા મહાજન અને ઓમ િબરલા હતાં. કsmેસનાં ભંગાણ પછી નીલમ સંøવ રે“ી 3પીકર હતા - અને રા5Iપિત ભવનમાં પહs”યા હતા. લોકસભાના 3પીકર અને નાયબ ડ=:યુટી 3પીકરની ચૂંટણીનો ઇિતહાસ ýણવા જેવો છ=ઃ વષV ૧૯૫૬માં લોકસભાની સaય – સંOયા ૪૮૯ હતી અને કsmેસના ૩૬૪ સaયો હતા. &થમ 3પીકર ø. વી. ગણેશ માવળeકર હતા (એમના પુW પી. વી. પુરુષોUમ માવળeકર ૧૯૭૧થી લોકસભામાં અપN સaય ચૂંટાયા હતા. ૧૯૭૫માં ઇz/દરા ગાંધીએ ઈમજV/સી ýહેર કરી Zયારે લોકસભામાં સરકારનો િવરોધ કરનાર – એકમાW માવળeકર હતા). ૧૯૫૬માં - ૨૭મી ફ>˜ુઆરીએ 3પીકર અવસાન પા™યા Zયારે કsmેસના નાયબ 3પીકર એમ. એ. આયંગર 3પીકર પદે ચૂંટાયા અને ૨૦મી માચš અકાલી દળના સaય સરદાર હુકમિસંઘ નાયબ 3પીકર પદે ચૂંટાયા. હુકમિસંઘ અકાલી દળના &મુખ અને કપૂર થલાથી ભટMડા બેઠક ઉપરથી લોકસભામાં ચૂંટાયા હતા. લોકસભામાં અકાલી દળના માW બે સaયોમાં એક હુકમિસંઘ હતા. નેહરુએ હુકમિસંઘના નામનો &3તાવ મૂRયો અને ચૂંટાયા Zયારે િવરોધ પNોએ સભા Zયાગ કયl હતો – કારણ ક> નેહરુએ િવરોધ પNોના નેતાઓના અિભ&ાય – સંમિત િવના િનણVય લીધો હતો! ચૂંટણી પછી નેહરુએ iહમાં િનવેદન કયુ› - 3પીકર અને ડ=:યુટી 3પીકરની પસંદગી કરતી વખતે “xયારે શRય હોય Zયારે અને Zયાં સુધી અ/ય પNોના &િતિનિધઓ સાથે ચચાV થવી Fઈએ – પણ આ નામ નkી કયાV પછી અને iહની કાયVસૂિચમાં છપાયા પછી - આવી &િ]યા નવેસરથી કરવાની – નામ પાછ‡e ખžચવાનું મુનાિસબ નહોતું.’’ ચૂંટાયા પછી હુકમિસંઘે iહમાં િનવેદન કયુ› ક> સરકાર િવપNના સaયનું નામ િવચારે છ= એમ મને કહેવામાં આ\યું અને મž િવપNી નેતાઓને કSું ક> તમે કોઈ નામ આપો તો હું હટી જવા તૈયાર છ‡e – પણ મž કોઈને (નેહરુને) મારું નામ આપવા કSું નથી. વગર મા યે મારી પસંદગી થઈ છ=. હવે હું િન5ફળ ý¡ તો સંસદમાં આ &યોગ િન5ફળ જશે અને ભિવ5યમાં કોઈ િવપNી નેતાને આ પદ નહM મળ=. નsધપાW બાબત એ છ= ક> સરદાર હુકમિસંઘ Zયાં સુધી નેહરુના ક¢ર િવરોધી હતા. ‘‘પંhડત નેહરુ ચાલાકીથી રા5Iવાદની વાતો કરે છ= અને લોકશાહીની દલીલ કરે છ= પણ બેવડાં ધોરણ છ=. રાજકીય છ=તરિપંડી-ધોખાબાø કરે છ=-પાkા જુ£ા છ=!'’ એમ કSા પછી કsmેસમાં Fડાયા અને ૧૯૫૭માં ફરીથી નાયબ 3પીકર બ/યા. ૧૯૬૨માં લોકસભાના 3પીકર પણ થયા. ૧૯૬૭થી ૧૯૭૩ સુધી રાજ3થાનના ગવનVર અને ૧૯૮૩માં અવસાન પા™યા. લોકસભાના 3પીકર પદે &થમ શીખ હતા. એમના પછી બીý શીખ-ગુરુદયાળ િસંઘ hઢrલન હતા - જેમણે 3પીકર પદની િન¥િU પછી ઇz/દરા સરકારમાં &ધાન પદ પણ 3વીકાયુ› - (રા5Iસમૂહ – કોમનવેrથ કો/ફર/સમાં ઠરાવ પસાર થયો હતો ક> 3પીકર પદ ભોગ\યા પછી કોઈએ &ધાન પદ 3વીકારવું નહM Fઈએ - આવી ટીકા લંડનમાં બીબીસીના વડાએ આ લખનાર સમN કરી હતી!) 3પીકરે iહની કામગીરી સુપેરે-િન5પN રીતે ચાલે તે Fવાનું છ=. િવશેષ કરીને સaયોએ પNપલટા કયાV હોય અને સરકાર સામે અિવ¦ાસનો ઠરાવ આવે Zયારે મહ§વની હોય છ=. સંિવધાનની Rલમ ૯૩ મુજબ 3પીકર અને ડ=:યુટી 3પીકરની ચૂંટણી ‘‘શRય હોય તેટલી Zવhરત’' કરવાની Fગવાઈ છ=. iહમાં બહુમતીથી ચૂંટાય અને iહના િવસજVન સાથે કાયVકાળ પણ સમા:ત થાય છ=. તેઓ 3વે”છાએ રાøનામું આપે અથવા તેમનામાં અિવ¦ાસ દશાVવતો ઠરાવ પસાર થાય તો રાøનામું આપવું પડ=. અલબU, આવા ઠરાવ માટ= ૧૪ િદવસની નોhટસ આપવી પડ=. નsધપાW છ= ક> 3પીકરનું વેતન કો/સોિલડ=ટ=ડ ફ¨ડમાંથી મળ= છ=. xયારે અ/ય સaયો વખતોવખત પોતાનાં વેતન નkી કરે છ=. સરકારના એજ/ડા-કાયVસૂિચ 3પીકર સાથે ચચાV-િવચારણા કરીને નkી થાય છ=. iહમાં એક કલાક &„ોUરીનો હોય છ= તે માટ= લેિખત &„ો 3પીકરના કાયાVલયને મોકલાય છ= અને iહમાં મૌિખક &„ો 3પીકરની મંજૂરીથી પુછાય છ=. સંપૂણV કાયVવાહી ક>વી રીતે ચાલે તેની િનયમાવિલ – પુz3તકામાં હોય છ= અને તે સુપેરે ચાલે તે Fવાની જવાબદારી – સUા 3પીકરને છ=. iહની કાયVવાહી દરિમયાન સંસદીય ભાષાના પણ િનયમો છ=. કાયVવાહીમાંથી શ‚દો-વાRય ક> ઉrલેખ રદ કરવાનો િનણVય 3પીકરનો હોય છ=. ધાંધલ-ધમાલ થાય Zયારે 3પીકર બેઠક બંધ-મોક©ફ રાખે છ= અને જJર પડ= – અિનવાયV હોય Zયારે સaય ક> સaયોને સ3પે/ડ કરી શક> છ=. રાxયસભામાં િવપNી સaયોએ ભારે ધમાલ કરી અને બે/ચ- ટ=બલ ઉપર ચડીને દ3તાવેF ફાડીને ઉડા\યા હતા. આવું બને Zયારે 3પીકર ક> રાxયસભાના અpયN ‘માશVલ’ને બોલાવી સaયોને ªચકીને બહાર લઈ ýય એવા &સંગ પણ Fયા છ=. સરકાર સામે અિવ¦ાસના ઠરાવની ચચાVનો સમય ક>ટલા કલાક ચચાV થાય - તે 3પીકર નkી કરીને તમામ પNોની સaય સંOયા મુજબ સમય ફાળવે છ=. ઠરાવ ઉપર મતદાન-કટોકટ હોય Zયારે 3પીકર એમનો કાz3ટeગ વોટ આપી શક> છ=. પN પલટા થાય Zયારે સaયપદ રદ કરવાનો િનણVય લેવાની સUા 3પીકર-અpયNને છ=. વષV ૨૦૨૩માં સુ&ીમ કોટ« મહારા5I િવધાનસભાના 3પીકર રાહુલ નાવšકરને સૂચના આપી હતી ક> ઉ¬વ ઠાકરે અને એકનાથ િશંદેના સaયો સામે સaયપદ રદ કરવાની &િયા Zવhરત કરો. પણ િવલંબ થતો રSો. વા3તવમાં છ=ક વષV ૨૦૨૦માં સુ&ીમ કોટ« જણા\યું હતું ક> લોકસભા અને િવધાનસભાઓના 3પીકરોએ – અસાધારણ સંFગો હોય નહM તો – Wણ મિહનામાં પN પલટાની ફhરયાદનો િનણVય લેવો Fઈએ. સુ&ીમ કોટઅને 3પીકર વ®ે લ¯મણ રેખા છ=. (સાભાર: જ/મભૂિમ દૈિનક) &િતભાવઃ yourgujarattimes@gmail.com

RkJQdWJsaXNoZXIy NjI0NDE=