Gujarat Times

જૂન 14, 2024 (June 8 - June 14, 2024) મંતવ્ય 3 Disclaimer: Gujarat Times makes no warranties or representations as to the accuracy of the content and assumes no liability or responsibility for any error or omission in the content. Gujarat Times is not responsible or liable for any claims made in advertisements or classifieds. Any questions or comments concerning advertisements or classifieds within this newspaper should be directed to the advertiser. The views, advice, opinions, and information in letters to the editor, analysis section, legal section or any other article in this publication are those of the writers and do not necessarily represent those of Gujarat Times. Published weekly, Founded in 1999 Dr. Sudhir M. Parikh Founder, Chairman & Publisher Hasmukh Barot Editor-in-Chief Ilayas Quraishi Chief Operating Officer Darshana Gandhi Financial Controller Digant Sompura Consulting Editor Shailu Desai Sub-Editor Bhailal M. Patel Executive Vice President Chandrakant Koticha Rajkot, India Executive Director Business Development Parikh Worldwide Media Jim Gallentine Business Development Manager-US Sonia Lalwani Advertising Sales Hervender Singh Circulation Manager Shailesh Parikh California Correspondent Subhash Shah Texas Correspondent Corporate Office 1655 Oak Tree Road, Suite # 155 Edison, NJ 08820 Tel: (212) 675-7515 • (718) 784-8555 Fax: (212) 675-7624 E-mails advt@gujarattimesusa.com editor@gujarattimesusa.com subscribe@gujarattimesusa.com info@gujarattimesusa.com Website www.gujarattimesusa.com Chicago Bureau 2652 West Devon Ave., Suite B Chicago, IL 60659 Tel: (773) 856-0545 • (773) 856-3445 info@gujarattimesusa.com California Bureau 650 West Vermont Ave., Unit # 46 Anaheim, CA 92805 Tel: (714) 505-0590 Southern California Natu Patel Tel: (818) 430-6950 Texas Bureau Subhash Shah 4601 Hershy ln, Plano, TX 75024 Tel: (510) 449-8712 Ahmedabad Bureau Parikh Worldwide Media Pvt. Ltd. 303 Kashiparekh Complex, C.G.Road, 29 Adarsh Society, Ahmedabad 380009 Tel: 079-26446947 Gujarat Times (USPS 017-787) is published weekly by Parikh Worldwide Media, LLC Annual subscription $44. Periodicals postage paid at Newark, N.J. and at additional mailing offices. Postmaster: Send address changes to Gujarat Times Parikh Worldwide Media, LLC 1655 Oak Tree Road, Suite # 155 Edison NJ 08820 Copyright © 2024, Gujarat Times વિદેશીઓ ભારતને કઈ દૃષ્ટિથી જુએ છે? - દીપક આશર ભા રતની ચૂંટણીનું પરિણામ શું આવશે, શું નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકાર ત્રજી વખત સત્તમાં આવશે કે વિપક્ષ આ વખતે કંઇક આશ્ચર્જનક કરી શકશે? ઇયાન બ્રમનરે આ તમામ પ્રશ્ન વિશે એક કો ્ક્લવમાં ઇન્ટરેસ્ટિંગ વાતો કરી હતી. ઇયાન બ્રમનર કોણ છે? તેનું પૂરું નામ ઇયાન આર્ર બ્રમનર છે. રાજકીય વિશ્લષક છે. યુરેશિયા ગ્રપના કન્સલ્ટન્સ ફર્ છે. યુરેશિયા ગ્રપના સ્થપક છે. યુરેશિયા ગ્રપ એ પોલિટિકલ રિસર્ અને કન્સલ્ટન્સ ફર્ છે. તેઓ અર્ એ છે કે જેઓ કઇ પણ પ્રકારની કંપની અથવા ફર્ ચલાવી રહ્ય છે તમને ઈયાન બ્રમરની કંપની સલાહ આપે છે. અને તેઓને ભવિષ્માં સંભવિત પડકારો જણાવે છે, જેથી તે મુજબ વ્યહરચના ઘડી શકાય. આ કો ્ફ્લવમાં ઈયાન પ્રેમનરે BJPની રાજનીતિ, પ્રધાનમંત્ર મોદી અને વિદેશોમાં ભારતને કેવી રીતે જોવામાં આવે છે તે વિશે વાત કરી હતી. ઈયાન કહે છે કે ભારત અત્યરે એવા તબક્ક છે જ્યા દરેક દેશ તેની સાથે નિકટતા વધારવા પર ભાર આપી રહ્ છે. ભારત દરેક દેશ માટે રણનીતિ ધરાવે છે. તેની પાસે પશ્ચિમ માટે વ્યહરચના છે અને ભારત પાસે વૈશવિક દક્ષિણ માટે પણ વ્યહરચના છે. જો કે ચીનને લઈને ભારત પાસે હજુ સુધી કોઈ નક્ર રણનીતિ નથી. ઈયાને વધુમાં કહ્ય હતું કે - ભારતની રણનીતિ શું હોવી જોઈએ? જ્યા સુધી ચીનનો સવાલ છે, તે એક એવો દેશ છે જેણે છેલ્લા 50 વર્માં અભૂતપૂર્ પ્રગતિ કરી છે, પરંતુ ચીનની એક માનસિક્તા છે એવી ધારણા છે કે વૈશવિક સ્રે હંમેશાં તેણે નુકસાન પહોંચાડવાના પ્રયાસો કર્યા છે અને હવે ચીન નવી રીતે દુનિયામાં પોતાને સ્થાપત કરવાનો પ્રયાસ કરી રહ્ય છે. તમે જોઈ શકો છો કે ચીનનું વલણ કેવું છે, પછી તે તાઈવાન હોય, હોંગકોંગ હોય કે દક્ષિણ ચીન સાગર. આ સાથે ચીન રાજકીય રીતે એક સરમુખત્યરશાહી દેશ છે અને આવનારા દિવસોમાં આ સરમુખત્યરશાહી વધશે તેમ લાગી રહ્ય છે. તેઓ કહે છે કે, આપણે બધા જાણીએ છીએ કે, સરમુખત્યરશાહીમાં સત્તમાં રહેલી સરકાર પાસે અભૂતપૂર્ શક્તિ હોય છે અને આ શક્તિ અન્ય કોઈ એકમ સાથે વહેચવામાં આવતી નથી. આ સાથે ઈયાને ભારતની પ્રગતિ અંગે પણ પોતાના વિચારો વ્યક્ કર્યા હતા. તેમનું કહેવું છે કે તુલનાત્ક રીતે ભારત ઘણા માપદંડોમાં ચીનથી ઘણુ પાછળ છે. ભારતની વિચારધારા સંસ્થનવાદ વિરોધી જણાતી નથી. નરેન્દ્ર મોદીના દુશ્નો છે અને તે તેમના જ દેશમાં એટલે કે ભારતમાં વધુ સંખ્યબંધ છે. વૈશવિક સ્રે તેમનો કોઈ દુશ્ન નથી. મોદી ભારતને ગ્લબલ સાઉથના નેતા તરીકે રજૂ કરે છે. જે અમે G20ના ભારતના અધ્ક્ષપદ દરમિયાન પણ જોયું હતું. આમાં પણ કેનેડા એક અપવાદ છે જેને ભારતે યોગ્ રીતે સંભાળ્યુ નથી. ઈયાને વધુમાં કહ્ય હતું કે, ભારત પોતાને અન્ય દેશો અને પશ્ચિમી દેશો વચ્ચ એક સેતુ તરીકે રજૂ કરી રહ્ય છે. ભારત પહેલાંથી જ યુરોપ, જાપાન અને અમેરિકા જેવા અન્ય દેશો સાથે મજબૂત અને સ્થાી સંબંધો બનાવી રહ્ય છે. ઈયાન કહે છે કે બાકીનું વિશ્ જે ભારત તરફ જોઈ રહ્ય છે તે એવું નથી વિચારતું કે ભારત એક હરીફ છે, તે એવું નથી વિચારતું કે ભારત એક એવો દેશ છે જે અન્ય દેશો પર દબાણ લાવવા માગે છે, પરંતુ તે એક એવો દેશ છે જે ભાઈચારાની સાથે આગળ વધવા માગે છે. દરમિયાન ઈયાન બ્રમનરને એવું પૂછવામાં આવ્યુ કે – તમે કહ્ય હતું કે આ વખતે ચૂંટણીને લઈને એક આગાહી છે. એ શું છે? વિપક્ષ કહે છે કે, લોકસભા ચૂંટણીમાં કોણ જીતે તેનાથી કોઈ ફરક પડતો નથી. ભારત હજુ પણ તે જ રીતે આગળ વધતું રહેશે જે રીતે તે આગળ વધી રહ્ય છે કારણ કે આ ભારતનો સમય છે. બીજી તરફ લોકો કહે છે કે ભારત પ્રગતિ કરી રહ્ય છે કારણ કે નરેન્દ્ર મોદી જેવા નેતાઓ છે, તમે આ બધી બાબતોને આંતરરાષટ્રી સ્રે કેવી રીતે જુઓ છો? ઇયાનનો જવાબ હતો - જો તમે અમેરિકા અને યુરોપને જુઓ તો તેઓ ઇન્વેસ્મેન્ટમાં પરિવર્ન ઈચ્છ છે. ચીન વિશ્નું મેન્યુફેક્ચરિંગ હબ છે. એક વિકલ્ તરીકે, ભારત આ બાબતમાં સૌથી આકર્ક દેશ નથી, પરંતુ તે સૌથી આકર્ક દેશોમાંનો એક છે. જો ભારતે અન્ય દેશોનો ઝુકાવ પોતાની તરફ વાળવો હશે તો તેણે વધુ પારદર્શિતા લાવવી પડશે. તેણે વધુ અસરકારક ન્યાયિક પ્રણાલીની જરૂર છે જે કેસ અને નિયમોનો નિર્ય કરી શકે. ઈન્ફ્રાસ્ટ્રર અને મેટ્ર સિસ્મમાં સુધારો કરવાની જરૂર છે અને આ બધું એ રીતે કરવું પડશે કે વૈશવિક સ્રે કોઈ ગરબડ ન થાય. ઈયાન વધુમાં કહે છે કે, ભારત હજુ એવી સ્થિતમાં નથી પહોંચી શક્યું જ્યા તેને અવગણવું દુનિયા માટે મુશ્કે બની જાય. ઈયાનના મતે ભારત એક એવો દેશ છે, જેની નોંધ લેવાઈ રહી છે પણ એટલો જરૂરી દેશ દુનિયા માટે નથી બન્યો કે જેની નોંધ લેવી જ પડે. ઈયાન કહે છે કે તેમના મતે ભારતે જે પડકારોનો સામનો કરવો પડી રહ્ છે, એવા કોઈ મોટા પડકારોનો સામનો અમેરિકાએ કરયો નથી. અમેરિકાને તેના પાડોશી દેશો મેક્સિકો અને કેનેડાથી કોઈ ખતરો નથી. તેનાથી વિપરીત, ભારતે માત્ તેના સંરક્ષણ પાછળ જ મોટી રકમ ખર્વી પડે છે. ચીન અને પાકિસ્તન સાથે ભારતના સંબંધો અમેરિકાના કેનેડા અને મેક્સિકો સાથેના સંબંધો જેવા નથી અને ભારત સામે આ પડકારો હંમેશાં રહેવાના છે, સત્ત ભારતમાં કોઈ પણ પારટીની આવે. આ મુલાકાત દરમિયાન ઈયાન પ્રેમનરે ભારતની વિદેશ નિતિ વિશે પણ વાત કરી હતી. તેમને પૂછવામાં આવ્યુ કે છેલ્લા 10 વર્માં ભારતની વિદેશ નીતિ વિશે તેઓ શું વિચારે છે. તેના જવાબમાં ઈયાને જાપાનના પૂર્ વડા પ્રધાન શિન્ઝો આબેનું નામ લીધું હતું. ઈયાન કહે છે કે, અત્યર સુધી શિન્ઝો આબે આધુનિક વિશ્માં સૌથી મજબૂત જાપાની PM રહ્ છે અને આ એ જ શિન્ઝો છે જે એક સમયે ભારત આવીને નરેન્દ્ર મોદીને મળવા માગતા હતા. તે પણ ત્યરે જ્યરે તેઓ વડા પ્રધાન નહીં પરંતુ ગુજરાતના મુખ્ મંત્ર હતા. આ પ્રોટોકોલની વિરુદ્ધ હતું પરંતુ તે ખરેખર જબરદસ્ હતું, ઈયાને વધુમાં કહ્ય હતું કે, જાપાન એક એવો દેશ છે, તે જે પણ બનાવે છે તે મોંઘું જ હોય છે. તેમ છતાં નરેન્દ્ર મોદીએ તેમની સાથે સંબંધો વિકસાવ્ય અને તે સમયે બંધાયેલા સંબંધોનું ફળ તેમને G20માં મળ્યુ હતું. અમેરિકા ભારત સાથે QUADમાં છે, પરંતુ ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્ય હોવા છતાં અમેરિકાએ ભારત પર કોઈ કડક પ્રતિકરિયા આપી નથી. તેનું એક મોટુ કારણ એ છે કે તેઓ નથી ઈચ્તા કે તેલના ભાવ 120 ડોલર સુધી પહોંચે જેનાથી વૈશવિક મંદી આવે. તેમ છતાં ભારત અને અમેરિકા રાષટ્રી સુરક્ષા અને સંરક્ષણ જેવા મુદ્દઓ પર સાથે મળીને કામ કરી રહ્ છે. ભારત અને અમેરિકા સતત સંયુક્ત સૈન્ય અભ્યસમાં ભાગ લઈ રહ્ છે. ઈયાન આગળ કહે છે કે, આ બધી બાબતો પરથી એક વાત સમજી શકાય એવી એ છે કે મોદીના નેતૃત્માં ઔદ્યોગક રીતે સક્ષમ એવા દેશો સાથે સંબંધો મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્ય છે. આ સાથે મોદી અને ભારતે તેમની સિદ્ધિઓ અને વૈશવિક મંચ પર પોતાને રજૂ કરવા માટે વૈશવિક ચહેરા બનવાની તેમની ઉત્સકતાને જોરશોરથી રજૂ કરી છે. COP સમિટ હોય, G20 હોય કે BRICS સમિટ હોય, ભારતે દરેક જગ્યએ તેની હાજરી નિશ્ચિતપણે સુનિશ્ચિત કરી છે. ભારત એવા તમામ દેશો માટે પ્રેરણા છે જે તેની જેમ વિકાસ કરી રહ્ છે. અમેરિકા અને ચીન વચ્ચ તુલના કરતા ઈયાન કહે છે કે, ભારત માટે બંને પ્રકારના વિકલ્પ છે. જો આપણે ગ્લબલ AT (કૃત્રમ બુદ્ધિ) વિશે વાત કરીએ તો અમેરિકનો તેમાં આગળ છે. તમામ ટોચની કંપનીઓ ત્યા છે પરંતુ જો ઊર્જા ક્ષેત્ની વાત કરીએ તો ચીનનું ત્યા પ્રભુત્ છે, પછી તે ઇલેક્ટ્રક વાહનો હોય કે ન્યુક્લિયર એન. ચીન તેના લોકોને અમેરિકન સામાનનો ઉપયોગ કરવા દેશે નહીં. ભલે તેઓ ગમે તેટલા પોસાય તેવા હોય પરંતુ ભારતમાં એવું નથી. (સાભાર: ગુજરાતમિત્ દૈનિક) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com આ બધી બાબતો પરથી એક વાત સમજી શકાય એવી એ છે કે મોદીના નેતૃત્માં ઔદ્યગિક રીતે સક્ષમ એવા દેશો સાથે સંબંધો મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્ય છે. આ સાથે મોદી અને ભારતે તેમની સિદધિઓ અને વૈશવિક મંચ પર પોતાને રજૂ કરવા માટે વૈશવિક ચહેરા બનવાની તેમની ઉત્સુકતાને જોરશોરથી રજૂ કરી છે. COP સમિટ હોય, G20 હોય કે BRICS સમિટ હોય, ભારતે દરેક જગ્યએ તેની હાજરી નિશચિતપણે સુિશ્ચિત કરી છે. ભારત એવા તમામ દેશો માટે પ્રરણા છે જે તેની જેમ વિકાસ કરી રહ્ય છે.

RkJQdWJsaXNoZXIy NjI0NDE=